Cardano ક્રિપ્ટોકરન્સીએ એક જ દિવસમાં 10 ટકાનો પ્રોફિટ કરાવ્યો, જાણો લેટેસ્ટ રેટ
Cardano ક્રિપ્ટોકરન્સીએ એક જ દિવસમાં 10 ટકાનો પ્રોફિટ કરાવ્યો, જાણો લેટેસ્ટ રેટ
ક્રિપ્ટો કરન્સી (cryptocurrency)નું બજાર આજકાલ ખુબ ચર્ચામાં છે. જેને લોકોએ અમીર બનવાનો સૌથી સહેલો રસ્તો સમજી લીધો હતો. પરંતુ અચાનક દુનિયાભરના કેટલાય દેશોની સરકારોની સખ્તાઈને પગલે બિટકોઈનથી લઈ અઢળક ક્રિપ્ટો કરન્સીના રેટ ધડામ થઈ ગયા હતા. જો કે કેટલીય ક્રિપ્ટો કરન્સીના રેટ હજી પણ ઉપર જઈ રહ્યા છે. કેટલીક ક્રિપ્ટો કરન્સી તો એવી છે જેના રેટ 2 ડોલર એટલે કે 150 રૂપિયાથી પણ ઓછા છે, અને સારું રિટર્ન આપ્યું છે. એવામાં આવો જાણીએ હાલ બિટકોઈ ક્રિપ્ટો કરન્સી, ડોઝકોઈન ક્રિપ્ટો કરન્સી, એક્સઆરપી ક્રિપ્ટો કરન્સી અને ઈથેરિયમ ક્રિપ્ટોકરન્સી ઉપરાંત કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીના લેટેસ્ટ રેટ શું છે.

બિટકોઈન ક્રિપ્ટો કરન્સી
બિટકોઈન ક્રિપ્ટો કરન્સીનો ક્વાઈનડેસ્ક પર 49,755.37 ડોલરનો રેટ ચાલી રહ્યો છે. જેમાં હાલ 1.39 ટકાની તેજી છે. આ રેટ પર બિટકોઈન ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 935.06 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન બિટકોઈન કરન્સીની મહત્તમ કિંમત 49,925.33 ડોલર અને ન્યૂનતમ કિંમત 48128.58 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો ગત એક વર્ષમાં બિટકોઈન ક્રિપ્ટો કરન્સીએ 69.62 ટકાનું રિટર્ન આપ્યું છે. બિટકોઈન ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 64829.14 ડોલર રહી.

ઈથેરિયમ ક્રિપ્ટો કરન્સી
ઈથેરિયમ ક્રિપ્ટો કરન્સીનો રેટ હાલ ક્વાઈનડેસ્ક પર 3258.18 ડોલર ચાલી રહ્યો છે. જેમાં હાલ 0.38 ટકાની તેજી છે. આ રેટ પર ઈથેરિયમ ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 38167 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન ઈથેરિયમ ક્રિપ્ટો કરન્સીની મહત્તમ કિંમત 3275.05 ડોલર અને ન્યૂનતમ કિંમત 3131.68 ડોલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત છે તો ગત એક વર્ષમાં ઈથેરિયમ ક્રિપ્ટો કરન્સીએ 338.08 ટકાનું રિટર્ન આપ્યું છે. ઈથેરિયમ ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 4382.73 ડોલર રહી છે.

એક્સઆરપી ક્રિપ્ટો કરન્સી
એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીનો રેટ હાલ ક્વાઈનડેસ્ક પર 1.24 ડોલર ચાલી રહ્યા છે. જેમાં હાલ 0.02 ટકાની તેજી છે. આ રેટ પર એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 123.07 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીની મહત્તમ કિંમત 1.26 ડોલર અને ન્યૂનતમ કિંમત 1.18 ડોલર રહી છે. રિટર્નની વાત કરીએ તો એક વર્ષમાં એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીએ 462.21 ટકાનું રિટર્ન આપ્યું છે. એક્સઆરપી ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 3.40 ડોલર રહી છે.

કાર્ડાનો ક્રિપ્ટો કરન્સી
કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીનો હાલ ક્વાઈનડેસ્ક પર 2.79 ડોલર રેટ ચાલી રહ્યો છે. જેમાં હાલ 10.50 ટકાની તેજી છે. આ રેટ પર કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 90.23 બિલિયન ડોલર છે. ગત ચોવિસ કલાક દરમિયાન કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીની મહત્તમ કિંમત 2.85 ડોલર અને ન્યૂનતમ કિંમત 2.49 ડોલર રહી છે. રિટર્નની વાત કરીએ તો કાર્ડાનોએ 1470.90 ટકાનું રિટર્ન આપ્યું છે. કાર્ડાનો ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 3.47 ડોલર રહી છે.

ડોઝકોઈન
ડોઝકોઈન ક્રિપ્ટો કરન્સીનો ક્વાઈનડેસ્ક પર 0.315498 ડોલર રેટ ચાલી રહ્યો છે. જેમાં હાલ 0.99 ટકાની ગિરાવટ છે. આ રેટ પર ડોઝકોઈન ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ 41.27 બિલિયન ડોલર છે. ગત 24 કલાક દરમિયાન ડોઝકોઈન ક્રિપ્ટો કરન્સીની મહત્તમ કિંમત 0.321870 ડોલર અને ન્યૂનતમ કિંમત 0.305418 ડોલર રહી છે. રિટર્નની વાત કરીએ તો ડોઝકોઈને એક વર્ષમાં 6587.84 ટકાનું રિટર્ન આપ્યું છે. ડોઝકોઈન ક્રિપ્ટો કરન્સીની ઓલટાઈમ હાઈ કિંમત 0.740796 ડોલર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
