7 ફિક્સ ડિપોઝિટ, જે આપે છે સારો વ્યાજ દર
જો તમે વ્યાજ દર ઓછા હોય તે સમયે ફિક્સ ડિપોજીટ એટલે કે એફડી કરવાના પ્લાન દેખી રહ્યા છો તો આ આર્ટીકલ તમારા કામમાં આવી શકે છે.
મોટા ભાગના લોકો ફિક્સ ડિપોઝિટમાં રોકણ કરવું વધુ સલાહભર્યું સમજે છે. તો જો તમે પણ એફડી પ્લાન દેખી રહ્યા હોવ તો અમે તમારી માટે કેટલાક સારા વિકલ્પ લાવ્યા છીએ. હાલ વ્યાજ દર ઓછા થઇ રહ્યા છે અને આવનારા સમયમાં પણ તે આ રીતે જ ઓછા રહેશે તેવું લાગી રહ્યું છે. ત્યારે અમે અહીં તમને કેટલાક એફડી પ્લાન બતાવવા જઇ રહ્યા છીએ જે લાંબાા સમયગાળા માટે સારો વિકલ્પ સાબિત થઇ શકે છે.

કેટીડીએફસી
8.5 વ્યાજ દર પર આ ફિક્સ ડિપોઝિટ એક સારો ઓપ્શન છે. કેરળ સરકારનો આ પ્લાન વિત્તય રૂપથી ખુબ જ સશક્ત છે. સરકાર દ્વારા ડિપોઝિટની ગેરંટી છે. માટે કોઇ ચિંતાની વાત નથી. આ પહેલા કે વ્યાજ દર વધુ ઓછા થાય તમે આ સારો વિકલ્પ પસંદ કરી શકો છો. 8.5 ટકાનો આ વ્યાજ દર અલગ અલગ સમયવિધીમાં અલગ અલગ છે.
આઇડીએફસી બેંક
જો તમે બેંક ડિપોઝિટ જોઇ રહ્યા છો તો તેમ આઇડીએફસી બેંક પસંદ કરી શકો છો. વિભિન્ન સમયઅવધિમાં 8.25 ટકા વ્યાજ દર સાથે આ તમારી માટે એક સારો વિકલ્પ છે.
પીપીએફ
જ તમારે ટેક્સ વધારે આપવાનો આવી રહ્યો છે તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીપીએફ પસંદ કરી શકો છો. પોસ્ટ ઓફિસ સ્કીમ તમને 8 ટકા વ્યાજ આપશે. જે ટેક્સ સેવિંગ માટે સારું છે. કારણ કે પીપીએફ પર વ્યાજ દર ટેક્સ ફ્રી છે. એટલું જ નહીં તેમાં આયકર અધિનિયમ ધારા 80 સી હેઠળ ટેક્સમાં રાહત મળે છે.
બજાજ ફિનસર્વ
બજાજ ફિનસર્વમાં એફડી પર 8.25 ટકા વ્યાજ આપે છે જે એકાંદરે સારું છે.
શ્રીરામ ટ્રાંસપોર્ટ એફડી
શ્રીરામ ટ્રાંસપોર્ટ ફાઇનેન્સમાં તમને 5 વર્ષમાં 10.6 ટકા વ્યાજ મળે છે. જે ખૂબ જ વધારે છે. આ ડિપોઝિટ AAA રેટ આપવામાં આવ્યો છે અને તે સુરક્ષિત છે.
બંધન બેંક
જો તમે 1 વર્ષ માટે ડિપોઝિટના વિકલ્પ વિચારી રહ્યા છે કે બંધન બેંક સારો વિકલ્પ છે. 1 વર્ષ માટે બંધન બેંકમાં જમા રાશિ પર 8 ટકા વ્યાજ આપવામાં આવે છે. જો કે 1 વર્ષથી ઓછા કે વધુ વ્યાજ દર પર કોઇ વધુ આકર્ષક ઓફન નથી.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફિક્સ ડિપોઝિટ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફિક્સ ડિપોઝિટ તમને 8.05 ટકા વ્યાજ આપે છે. સાથે જ આ ડિપોઝિટ AAA રેટેડ છે. જેને તમે એક સારા વિકલ્પ તરીકે જોઇ શકો છો.
નોંધ- આ આર્ટીકલમાં આપવામાં આવેલી જાણકારી મુજબ કોઇ પ્રકારનું નુક્શાન થવા પર ગુજરાતી વનઇન્ડિયા અને ગ્રેનિયમ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડથી જોડાયેલા સંચાલક કે લેખક જવાબદાર નહીં રહે. ઉપરોક્ત આર્ટીકલ હેઠળ અમે ખાલી તમને વિકલ્પ આપીએ છીએ. જો તમે ક્યાંય પણ રોકાણ કરો છો જાતે જ જાત તપાસ કરીને નિર્ણય લેજો. તે માટે આ આર્ટીકલ કે અમે જવાબદાર નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
