મૂડીઝે વખાણ્યું ચિદમ્બરમનું બજેટ, કહ્યું-ધિરાણ વધશે

મૂડિઝે ભારતની ધિરાણ સંબંધી દ્રષ્ટિકોણમાં જણાવ્યું કે ભારતના બજેટમાં ઋણ પુનર્ગઠનનું યથાર્થવાદી લક્ષ્ય મુકવામાં આવ્યું છે જેના દ્વારા દેશમાં ધિરાણ નિર્ધારણ શાનદાર થઇ શકે છે.
ચિદમ્બરમે 2013-14ના બજેટમાં રાજકોષીય નુકસાનને સમગ્ર ઘરેલુ ઉત્પાદનના 4.8 ટકા કરવાનું લક્ષ્ય આપ્યું છે, જ્યારે ચાલુ નાણાકિય વર્ષ માટે સંશોધિત અનુમાન 5.2 ટકા છે.
રેટિંગ એજન્સીએ જણાવ્યું કે 'વૃદ્ધિદરમાં ઘટાડો અને આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજકોષીય નુકસાનમાં સામાન્ય ઘટાડાનું આ લક્ષ્ય ભારતના બૃહત આર્થિક અસંતુલનને ઠીક કરવાની કોશિશ છે, જે ધિરાણ નિર્ધારણ માટે યોગ્ય છે.'
મૂડિઝે ભારતને બીએએ3ની રેટિંગ આપી હતી જેમાંથી રોકાણ શ્રેણી રેટિંગમાં સ્થિર દ્રષ્ટિકોણનો સંકેત મળે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
