આ પ્લાન સાથે BSNL ઓફર કરે છે 120 GB ફ્રી ડેટા
BSNL એ તેના ગ્રાહકો માટે સમર ઑફર રજૂ કરી છે. આ મર્યાદિત સમયગાળાની ઓફર છે. રૂપિયા 2399 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે સમર ઑફર આવી છે. જોકે આ કોઈ નવી ઓફર નથી.
BSNL એ તેના ગ્રાહકો માટે સમર ઑફર રજૂ કરી છે. આ મર્યાદિત સમયગાળાની ઓફર છે. રૂપિયા 2399 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે સમર ઑફર આવી છે. જોકે આ કોઈ નવી ઓફર નથી. BSNL લાંબા સમયથી 2399 રૂપિયાના પ્લાન સાથે વધારાની વેલિડિટી ઓફર કરી રહી છે.
આમાં યુઝરને ઘણા ફાયદા મળી રહ્યા છે. આ તે લોકો માટે શ્રેષ્ઠ ઓફર છે, જેઓ એક વર્ષ સુધી રિચાર્જ કરવાનું પસંદ કરે છે. તો ચાલો જાણીએ કે આ ઓફરમાં કયા કયા ફાયદા મળે છે.

BSNL રૂપિયા 2399 પ્રીપેડ પ્લાન પર સમર ઓફર
BSNL સમર ઑફર હેઠળ તેનો 2399 રૂપિયાનો પ્રીપેડ પ્લાન ઓફર કરી રહી છે. આ પ્લાન સાથે, યુઝર્સને દરરોજ 2 GB ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને 100SMS/દિવસ મળે છે.
આ સિવાય યુઝર્સને Telco તરફથી કોલર ટ્યુન સર્વિસ અને Eros Now નું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. સામાન્ય રીતે આ પ્લાન 365દિવસની સર્વિસ વેલિડિટી સાથે આવે છે, પરંતુ સમર ઑફર હેઠળ, યુઝર્સને 60 દિવસની વધારાની માન્યતા મળશે. મતલબ કે આ પ્લાન સાથે ટેલિકોમ તરફથીયુઝર્સને કુલ 425 દિવસની સર્વિસ મળશે.

હાઇ-સ્પીડ ડેટા ન ઇચ્છતા લોકો માટે બેસ્ટ
જેઓ હાઈ-સ્પીડ ડેટા ઈચ્છે છે, તેમના માટે આ પ્લાન સારો નથી. BSNL પાસે 4G નેટવર્ક નથી અને આનો અર્થ એ છે કે, જો તમે દરરોજ 2 GB કરતા વધુ ડેટામેળવો છો, જો તમારી પાસે સારી ઇન્ટરનેટ સ્પીડ ન હોય તો તે તમારા માટે કોઈ કામની નહીં હોય. જોકે, આ પ્લાન એવા લોકો માટે બેસ્ટ છે જેમની 3G સ્પીડ પણકામ કરે છે.

ટૂંક સમયમાં આવી રહી છે BSNLની 4G સેવા
BSNL દ્વારા વધુ લાંબા ગાળાના પ્લાન્સ ઓફર કરવામાં આવી રહી છે. BSNL દરેક નિયમિત અંતરાલ પર તેના યુઝર્સ માટે આવી વધારાની માન્યતા ઑફર આપેછે.
સરકારી ટેલિકોમ કંપની હાલમાં ભારતમાં 4G નેટવર્ક લાવવા પર કામ કરી રહી છે. 4G નેટવર્કના સમર્થન સાથે આ પ્લાન્સ વધુ મૂલ્યવાન બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
