બીએસએનએલે ઘટાડ્યા રોમિંગ દર, ઇનકમિંગ કોલ ફ્રી

બીએસએનએલે રોમિંગમાં ઇનકમિંગ કોલ ફ્રી કરી દિધા છે. આ સાથે-સાથે રોમિંગ દરમિયાન બીજા સ્થળે કોલ કરવા માટે માટે દર ઘટાડી દિધા છે. આ બધા ઉપરાંત રોમિંગ દરમિયાન એસએમએસની સુવિધા પર પણ દર ઘટાડ્યા છે. આ માટે કંપનીએ બે વિશેષ ટેરિફ વાઉચર રજૂ કર્યા છે. રોમિંગ દરમિયાન ફ્રી ઇનકમિંગ કોલ અને સસ્તી દર પર અન્ય સેવા લેવા માટે ગ્રાહકે 5 રૂપિયા પ્રતિ દિવસ કે પછી 30 દિવસ માટે 69 રૂપિયા ચૂકવવા પડશે. આ રાશિ ચૂકવ્યા બાદ જ ગ્રાહક આ સેવાનો લાભ લઇ શકશે.
બીએસએનએલની આ યોજનાને જોઇએ તો રોમિંગ દરમિયાન ઇનકમિંગ ફ્રી અને આઉટગોઇંગ કોલ અને નેશનલ કોલ 1.5 પૈસા પ્રતિ સેકેન્ડ પર કરી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ખાનગી ટેલિકોમ કંપની આઇડિયા અને એરટેલે આ પ્રકારના પગલાં ભર્યા હતા. પ્રતિસ્પર્ધાના જમાનામાં ખાનગી કંપનીઓની આગળ બીએસએનએલ ક્યાંય પાછળ રહી ન જાય. પોતાને ફરીથી મેદાનમાં ઉતરવા માટે બીએસએનએલે ફ્રી રોમિંગની યોજનાની શરૂઆત કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
