મોદી વિજયને પગલે ડિસેમ્બરમાં સેન્સેક્સ 29000 થઇ શકે
મુંબઇ, 19 મે : વિશ્વની જાણીતી બ્રોકિંગ ફર્મ એડલવેઇસે શેરબજારના રોકાણકારોને માટે આશાવાદ જગાવતી વાત કરી છે. ફર્મના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીના ભવ્ય વિજયને પગલે શેરમાર્કેટમાં જબરદસ્ત તેજી જોવા મળી શકે છે.
એડલવેઇસના જણાવ્યા અનુસાર ડિસેમ્બર 2014 સુધીમાં સેન્સેકસ 29000 અને નિફટી 9000ની સપાટી વટાવી જઇ શકે છે. ચૂંટણીની જાહેરાતથી લઇને પરિણામ જાહેર થવા સુધીમાં સેન્સેકસ 2000 પોઇન્ટ વધ્યો છે અને ગત શુક્રવારે પરિણામ આવ્યા બાદ તે 1470 પોઇન્ટ વધ્યો હતો.

શુક્રવારે રોકાણકારો 1 લાખ કરોડ ઠાલવ્યા હતા. માર્કેટમાં નાણાનો પ્રવાહ વધવાથી માર્કેટ કેપિટલાઇઝેશનમાં પણ વધારો થઇને તેનું મૂલ્ય 80.64 લાખ કરોડ થયું છે.
એડલવાઇઝ સિકયુરીટીના 20 ટકા વધશે. વર્ષના અંત સુધીમાં સેન્સેકસ 29000 અને નિફટી 9000 થવાની શકયતા છે. માર્કેટંમાં આ વધારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ફાઇનાન્સ કંપનીઓના શેર્સ ઉપરાંત બેંકિંગ અને પીએસયુ કંપનીના શેર્સ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
