ગુજરાતમાં બેકરી યુનિટ શરૂ કરશે બ્રિટાનિયા

બિઝનેસ લાઇનના અહેવાલ અનુસાર કંપનીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટરે નિવેદનમાં કહ્યું છે કે આ યુનિટમાં વાર્ષિક 45 હજાર ટન પ્રોડક્ટ્સ પ્રોડ્યુસિંગ કરવાની ક્ષમતા હશે. નોંધનીય છે કે, કંપની દ્વારા બિહાર, ઓરિસ્સા અન તમિળનાડુમાં પોતાના યુનિટ શરૂ કરવામાં આવ્યા છે. ઝઘડિયા યુનિટ ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના માર્કેટને કવર કરશે, તેમ પોર્ટ નજીક હોવાથી આ સ્થળની પસંદગી કરવામાં આવી છે.
આ નવા યુનિટમાં 750 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે, આ યુનિટમાંથી કંપની દ્વારા ગુડ ડે, મેરીગોલ્ડ અને બોરબોન જેવા બિસ્કિટનું ઉત્પાદન કરવામાં આવશે. નોંધનીય છે કે, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ બેકરી અને ડેરી સેગ્મેન્ટમાં ટોચ પર છે અને તેની વાર્ષિક આવક છ હજાર કરોડની આસપાસ છે. તેની પ્રોડક્ટ્સ ભારતના 35 લાખ રીટેલ આઉટલેટ્સમાં જોવા મળે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
