Good News: બ્લેકબેરીના મોબાઇલ પર 25,000ની છૂટ
નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: હાલમાં મોબાઇલ બજારમાં ભારે ગરમા ગરમીનો માહોલ સર્જાયો છે. એક બાજુ રોજે રોજ અવનવા સ્માર્ટફોન મોબાઇલ કંપનીઓ દ્વારા માર્કેટમાં લોન્ચ થઇ રહ્યા છે, અને મોબાઇ કંપનીઓ વચ્ચે સ્પર્ધા વધી રહી છે, સાથે સાથે ગ્રાહક પણ મુંજવણમાં પડી રહ્યો છે કે તે કયો મોબાઇલ ખરીદે અને કયો નહીં.
આ બધાની વચ્ચે કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અવનવા તુક્કાઓ અપનાવે છે અને મોબાઇલ પર અમૂક કિંમતની છૂટ જાહેર કરે છે. જોકે પોતાના મોબાઇલ પર ક્યારેય આવી છૂટ જાહેર નહીં કરનાર વિશ્વની બેસ્ટ બ્રાંડ બ્લેકબેરીએ પોતાના મોબાઇલ પર 25 હજાર રૂપિયાના છૂટની જાહેરાત કરી છે.

જ્યારે આ લોન્ચ થયો હતો ત્યારે તેની કિંમત 43,490 રૂપિયા રાખવામાં આવી હતી. બાદમાં, ફેસ્ટિવલ ઓફર અંતર્ગત તેની કિંમત 29, 990 રૂપિયા સુધીની થઇ ગઇ હતી. જોકે ફ્લિપકાર્ટ પર આ ફોન માત્ર 18940 રૂપિયામાં મળી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
