Bitcoin Rate: જાણો 22 માર્ચના લેટેસ્ટ રેટ
Bitcoin Rate: જાણો 22 માર્ચના લેટેસ્ટ રેટ
બિટકોઈનનો રેટ હાલ ક્વાઈન્ડેક્સ પર 57149.05 ડૉલર ચાલી રહ્યો છે. જેમાં હાલ 1.06 ટકાની તેજી છે. આ રેટ પર બિટકોઈનની માર્કેટ કેપ 1.07 ટ્રિલિયન ડૉલર છે. ગત ચોવિસ કલાક દરમ્યાન બિટકોઈનની મહત્તમ કિંમત 58,201.24 ડૉલર અને ન્યૂનતમ કિંમત 55,645.05 ડૉલર રહી છે. જ્યાં સુધી રિટર્નની વાત કરીએ તો એક વર્,માં બિટકોઈને 95.47 ટકાનું રિટર્ન આપ્યું છે. બિટકોઈનની ઓલટાઈમ હાઈ કિંમત 61556.59 ડૉલર રહી છે.

બિટકોઈન શું હોય છે
બિટકોઈન એક વર્ચ્યુઅલ કરેંસી એટલે કે આભાસી મુદ્રા છે. બિટકોઈનને આપણે માત્ર ઓનલાઈન વોલેટમાં જ રાખી શકીએ છીએ. બિટકોઈનનો આવિષ્કાર સાતોશી નાકામોતોએ 2009માં કર્યો હતો. આ પ્રકારે બિટકોઈન એક ડિસેંટ્રાલાઈઝ કરી છે. ટ્રાંઝેક્શનમાં ઉપયોગ સૌથી શ્રેષ્ઠ ઝડપી માનવામાં આવે છે.

બિટકોઈનનો કોઈ માલિક નથી હોતો
જેમ બાકી કરેંસીનો ઉપયોગ કરી આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તો બેંકના પેમેન્ટ પ્રસેસને આપણે ફોલો કરવી પડે છે, જે બાદ જ આ પેમેન્ટ પૂરું થાય છે. આપણે કરેલા ટ્રાંઝેક્શનનો હિસાબ આપણા બેંક ખાતાની ડિટેલમાં હાજર હોય છે. જેનાથી માલૂમ લગાવી શકાય છે કે આપણે કોને ચૂકવણી કરી અથવા તો કોની પાસેથી નાણાં મેળવ્યાં છે. પરંતુ બિટકોઈનનો કોઈ માલિક નથી. માટે તેની સાથે કરેલા ટ્રાંઝેક્શનનો હિસાબ કિતાબ રાખવો અઘરો છે.

કેવી રીતે તૈયાર કરી શકો બિટકોઈન
પહેલી રીત એ છે કે જો તમારી પાસે રૂપિયા હોય તો તમે બિટકોઈન સીધો ખરીદી શકો છો. બીજી રીત એ છે કે જો તમે કોઈને ઓનલાઈન સામાન વેચી રહ્યા હોય અને જો તે ખરીદદાર પાસે બિટકોઈન હોય તો પૈસાના બદલામાં બિટકોઈન મેળવી શકો છો. ત્રીજી રીત છે બિટકોઈન માઈનિંગની. આના માટે હાઈ સ્પીડ પ્રોસેસર વાળાં કોમ્પ્યૂટરની જરૂરત પડશે. આ કોમ્પ્યૂટરના હાર્ડવેર પણ સારા હોવા જોઈએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
