Bitcoinને એલન મસ્કનો વધુ એક ઝાટકો, હવે કહ્યું- બિટકોઈન અસલી ઈકોનોમી નથી
Bitcoinને એલન મસ્કનો વધુ એક ઝાટકો, હવે કહ્યું- બિટકોઈન અસલી ઈકોનોમી નથી
પાછલા કેટલાક અઠવાડિયેથી ક્રિપ્ટોકરંસી બજાર માટે વીકેંડ સારું નથી જઈ રહ્યું. સાથે જ ક્રિપ્ટોકરંસીના મોટા સમર્થક એલન મસ્કે ફરી એક વખત સોશિયલ મીડિયા પર ક્રિપ્ટોકરેંસી વિશે પોસ્ટ કરી હલચલ મચાવી દીધી. આ વખતે મસ્કે ઈશારાઓમાં જણાવ્યું કે ક્રિપ્ટોકરેંસી રિયલ ઈકોનોમી નથી.

એલન મસ્કે રવિવારે ટ્વીટ કર્યું કે વસ્તુઓ અને સેવાઓ જ વાસ્તવિક અર્થવ્યવસ્થા છે, કોઈપણ રૂપે પૈસા બસ તેના લેખા-જોખા છે.
રવિવારે સવારે 5.30 વાગ્યા સુધી દુનિયાની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી 35541 ડૉલર પર આવી ગઈ જે પાછલા 24 કલાકમાં 4.12 ટકા ઓછી છે.
એલન મસ્કે બચાવવાની અપીલ કરી
જો કે બિટકોઈન નીચે આવ્યા બાદ મસ્ક બિટકોઈનના સમર્થનમાં આગળ આવ્યા અને વધુ એક ટ્વીટમાં લખ્યું, જેને તમે નફરત કરો છો તેને મારો નહિ, જેને પ્રેમ કરો છો તેને બચાવો.
બે દિવસ પહેલા જ એલન મસ્કે એક ટ્વીટમાં બિટકોઈનથી ખુદને અલગ કરવાનો ઈશારો કર્યો હતો. તેમણે બિટકોઈન સાથે બ્રેકઅપ હાર્ટનું ઈમોજી લગાવતા ટ્વીટ કર્યું હતું કે જેને તેમના ડિજિટલ કોઈનથી સંભાવિત અલગાવના રૂપમાં જોવામાં આવ્યું હતું. પાછલા મહિને જ એલન મસ્કે યૂટર્ન લેતા ટેસ્લા માટે બિટકોઈન પેમેન્ટ રોકી દીધું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
