ટેલિકોમ સેક્ટરમાંથી મોટા સમાચાર,Voda અને Airtel ને થઈ શકે છે મોટુ નુકસાન
ટેલિકોમ સેક્ટરમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ અહેવાલોથી વોડાફોન આઈડિયા અને એરટેલ જેવી કંપનીઓને અસર થઈ શકે છે.
સ્પેક્ટ્રમની હરાજી અને ફાળવણી માટે ટેલિકોમ્યુનિકેશન વિભાગમાં કેબિનેટ નોંધ પ્રસારિત કરવામાં આવી છે. સૂત્રો અનુસાર, ટેલિકોમ્યુનિકેશન વિભાગ આગામી સપ્તાહમાં કેબિનેટ પાસેથી તેની મંજૂરી લેશે.

દૂરસંચાર વિભાગે એક કેબિનેટ નોટ સરક્યુલેટ કરીને તમામ સંબંધિત મંત્રાલયો પાસેથી હરાજી અંગે અભિપ્રાય માંગ્યો છે. સ્પેક્ટ્રમ ફાળવણી પર પણ મોટુ અપડેટ સામે આવ્યુ છે.
સૂત્રો અનુસાર, સ્પેક્ટ્રમની હરાજી સાથે સ્પેક્ટ્રમની ફાળવણી માટે દરખાસ્ત માંગવામાં આવી છે. જ્યાં સુધી હરાજી નહીં થાય ત્યાં સુધી કંપનીઓને સ્પેક્ટ્રમ ફાળવવામાં આવશે.
વોડાફોન આઈડિયા અને એરટેલના 6 લાઇસન્સ 9 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યા છે. સરકાર માર્ચના અંત સુધીમાં સ્પેક્ટ્રમની હરાજી કરવા માગે છે.
કેબિનેટની મંજૂરી લીધા બાદ સરકાર હરાજી માટે અરજીઓ મંગાવશે. હરાજી પ્રક્રિયા અને ફાળવણી પૂર્ણ કરવામાં 45 દિવસનો સમય લાગશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
