સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, પગારમાં થશે આટલો વધારો!
જો તમારા ઘરનો કોઈ સભ્ય કે તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો તમારા સારા સમાચાર આવ્યા છે. આ સમાચાર એવા સરકારી કર્મચારીઓ માટે છે, જેઓ ઘણા સમયથી ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફારની રાહ જોઈ રહ્યા છે.
જો તમારા ઘરનો કોઈ સભ્ય કે તમે પોતે કેન્દ્ર સરકારના કર્મચારી છો, તો તમારા સારા સમાચાર આવ્યા છે. આ સમાચાર એવા સરકારી કર્મચારીઓ માટે છે, જેઓ ઘણા સમયથી ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફારની રાહ જોઈ રહ્યા છે.
ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થતાં જ પગાર માળખામાં મોટો ફેરફાર થશે. ઝી મીડિયાના અહેવાલ મુજબ સુત્રના જણાવ્યા મુજબ સાતમા પગાર પંચ હેઠળના કેન્દ્રીય કર્મચારીઓનો પગાર સપ્ટેમ્બરના અંત સુધીમાં વધી શકે છે.

પરિવર્તનની લાંબા સમયથી માગ
આ સિવાય ફિટમેન્ટ ફેક્ટર પર સરકાર સપ્ટેમ્બરમાં જ નિર્ણય લઈ શકે છે. આમાં ફેરફાર થતાં જ કર્મચારીઓના મિનિમમ બેઝિક પગારમાંવધારો થશે.
ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર થતાં જ તેની અસર સમગ્ર પગાર પર જોવા મળશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, સપ્ટેમ્બરનાઅંત સુધીમાં ફિટમેન્ટ ફેક્ટરને લઈને બેઠક યોજવામાં આવી શકે છે.
જો આના પર સંમતિ થાય છે, તો ફિટમેન્ટ ફેક્ટર હેઠળ 52 લાખથી વધુકેન્દ્રીય કર્મચારીઓના બેઝિક પગારમાં વધારો કરવામાં આવશે. સરકારી કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટર વધારવાની લાંબા સમયથી માગ કરીરહ્યા છે.

પગારમાં ફિટમેન્ટ ફેક્ટરની મહત્વની ભૂમિકા
કેન્દ્રીય કર્મચારીઓને 2.57 ટકા ફીટમેન્ટ ફેક્ટર આપવામાં આવી રહ્યું છે. સપ્ટેમ્બરમાં આને વધારીને 3.68 ગણી કરી શકાય છે.
કેન્દ્રીયકર્મચારીઓનો પગાર નક્કી કરવામાં ફિટમેન્ટ ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવે છે.
ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફારનો અર્થ છે કે, તે તમારા પગારપર પણ અસર કરશે. તેના આધારે કર્મચારીઓના બેઝિક પગારમાં વધારો કરવામાં આવે છે.

2017માં કર્મચારીઓના બેઝિક પગારમાં વધારો કરાયો
ફિટમેન્ટ ફેક્ટરને 2.57 થી વધારીને 3.68 કરવા પર, મિનિમમ બેઝિક પગાર 18 હજારથી વધીને 26 હજાર રૂપિયા થશે.
અગાઉ 2017માંસરકારે બેઝિક સેલરી વધારીને એન્ટ્રી લેવલના કર્મચારીઓને ખુશ કર્યા હતા, પરંતુ તે પછી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને મિનિમમ પગાર તરીકે 18 હજાર રૂપિયા મળે છે, જ્યારે મહત્તમ પગાર 66,900 રૂપિયા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
