અનિલ કુમાર શર્માને બનાવવામાં આવ્યા ભારતીય સ્ટેટ બેંકના નિર્દેશક
ભારત સરકાર દ્વારા રિઝર્વ બેંકના કાર્યકારી નિર્દેશક અનિલ કુમાર શર્માને ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ)ના નિર્દેશક મંડળમાં નિર્દેશકના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે.
નવી દિલ્લીઃ ભારત સરકાર દ્વારા રિઝર્વ બેંકના કાર્યકારી નિર્દેશક અનિલ કુમાર શર્માને ભારતીય સ્ટેટ બેંક(એસબીઆઈ)ના નિર્દેશક મંડળમાં નિર્દેશકના પદે નિયુક્ત કરવામાં આવ્યા છે. સ્ટેટ બેંકે આ અંગે નાણાકીય સેવાઓના વિભાગના 13 એપ્રિલ 2021ની અધિસૂચનાનો હવાલો આપીને કહ્યુ કે, 'કેન્દ્ર સરકારે આરબીઆઈના કાર્યકારી નિર્દેશક અનિલ કુમાર શર્માને તાત્કાલિક પ્રભાવથી એસબીઆઈના નિર્દેશક મંડળમાં નિર્દેશક તરીકે નિયુક્ત કર્યા છે. તે આ પદ પર આગલા આદેશ સુધી રહેશે.' સ્ટેટ બેંકના ચેરમેન દિનેશ કુમારની અધ્યક્ષતાવાળી આ બેંકના કેન્દ્રીય નિર્દેશક મંડળમાં 13 સભ્યો શામેલ છે. બેંકની વેબસાઈટમાં આ માહિતી આપવામાં આવી છે.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
