Paytm IPO Allotment: દેશના સૌથી મોટા IPOનું અલોટમેન્ટ, તમને શેર મળ્યા કે નહી, આ રીતે કરો ચેક
દેશનો સૌથી મોટો IPO Paytm (Paytm IPO) ની ફાળવણી થવા જઈ રહી છે. 15 નવેમ્બરે ફાળવણી કરી શકાશે. આવામાં જો તમે પણ IPO માટે અરજી કરી હોય, તો હવે તમે ઘરે બેસીને ચેક કરી શકો છો કે તમને શેર મળ્યા છેકે નહીં. તમે BSE વેબસાઇટની મુલ
દેશનો સૌથી મોટો IPO Paytm (Paytm IPO) ની ફાળવણી થવા જઈ રહી છે. 15 નવેમ્બરે ફાળવણી કરી શકાશે. આવામાં જો તમે પણ IPO માટે અરજી કરી હોય, તો હવે તમે ઘરે બેસીને ચેક કરી શકો છો કે તમને શેર મળ્યા છેકે નહીં. તમે BSE વેબસાઇટની મુલાકાત લઈને અથવા સત્તાવાર રજિસ્ટ્રાર લિંકની મુલાકાત લઈને તમારી અરજીની ફાળવણીની સ્થિતિ ચકાસી શકો છો.

ફાળવણીમાં તમારું નામ આ રીતે કરો ચેક
Paytm 18 નવેમ્બરે શેરબજારમાં લિસ્ટ થશે. Paytm એ રૂ. 18,300 કરોડનો IPO જારી કર્યો હતો, જેના આધારે કંપની રૂ. 1,49,428 કરોડના અંડરટેકિંગ વેલ્યુ પર લિસ્ટ થશે. જો તમે પણ IPO માટે અરજી કરી હોય, તો તમારે તમારું નામ તપાસવું જોઈએ. આ માટે એક સરળ રીત છે.
IPO ફાળવણી કેવી રીતે ચેક કરવી
- તમે ઘરે બેઠા IPO એલોટમેન્ટ ચેક કરી શકો છો. આ માટે તમારે BSEની વેબસાઈટ પર જવું પડશે.
- આ પછી તમારે સ્ટેટસ ઓફ ઈસ્યુ એપ્લિકેશન પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી, ઇક્વિટી વિકલ્પ પસંદ કરીને, કંપનીનું નામ એટલે કે Paytm પસંદ કરવાનું રહેશે.
- પછી તમારે તમારો એપ્લિકેશન નંબર દાખલ કરવો પડશે, તેમજ પાન કાર્ડની વિગતો ભરવી પડશે.
- વેરિફિકેશન પછી, તમે સ્ક્રીન પર જોશો કે તમને શેર મળ્યા છે કે નહીં.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
