એરટેલ આપે છે 1799 રૂપિયામાં 365 દિવસની વેલિડિટી, ઇન્ટરનેટ સાથે મળશે આ જોરદાર ફાયદા
જો તમારૂ રિચાર્જ ખતમ થઇ રહ્યું છે, તો એરટેલનો આ પ્લાન જાણીને તમે ખુશ થઇ જશો. આજે આપણે એરટેલના સસ્તા પ્લાન વિશે જે 365 દિવસની વેલિડિટી સાથે ઓફર કરવામાં આવે છે.
જો તમારૂ રિચાર્જ ખતમ થઇ રહ્યું છે, તો એરટેલનો આ પ્લાન જાણીને તમે ખુશ થઇ જશો. આજે આપણે એરટેલના સસ્તા પ્લાન વિશે જે 365 દિવસની વેલિડિટી સાથે ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની કિંમત 1799 છે, જેમાં ઇન્ટરનેટ સાથે ઘણા બધા ફાયદાઓ સાથે ઓફર કરવામાં આવે છે.

આ પ્લાનમાં તમને એક આખા વર્ષની વેલિડિટી સાથે ઓફર કરવામાં આવી રહ્યો છે. દેશમાં એવા ઘણા લોકો છે, જે ખૂબ જ મર્યાદિત માત્રામાં ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. આ સિવાય ઘણા લોકોના ઘરમાં વાઈફાઈ રાઉટર લગાવેલા હોય છે. આવી સ્થિતિમાં તેમનું ઇન્ટરનેટ સંબંધિત કામ આનાથી થઈ જાય છે.
આ સ્થિતિમાં ઘણા ગ્રાહકો આવા રિચાર્જ પ્લાન્સ શોધે છે, જેમાં તેઓ મર્યાદિત ઇન્ટરનેટ સાથે ઓછી કિંમતે લાંબી વેલિડિટી મેળવે છે. જો તમે પણ આવો જ રિચાર્જ પ્લાન શોધી રહ્યા છો. આજે અમે તમને એરટેલના એક ખૂબ જ સારા રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
એરટેલના આ રિચાર્જ પ્લાનની કિંમત 1799 રૂપિયા છે. આ પ્લાનને રિચાર્જ કર્યા બાદ, તમારે ટૂંકા ગાળામાં કોઈ અન્ય પ્લાનને વારંવાર રિચાર્જ કરવાની જરૂર નહીં પડે. આમાં તમને સંપૂર્ણ 365 દિવસની વેલિડિટી મળી રહી છે. જેમાં તમને અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલની સુવિધા મળે છે.
આ પ્લાન રિચાર્જ કર્યા બાદ તમને ઇન્ટરનેટનો લાભ પણ મળે છે. આ પ્લાનમાં તમને કુલ 24 જીબી ઇન્ટરનેટ ડેટા મળે છે. આ પ્લાનમાં તમને દરરોજ ડેઈલી ડેટા લિમિટ નથી મળી રહી.
પ્લાનમાં ઉપલબ્ધ 24 જીબી ઇન્ટરનેટ ડેટાની વેલિડિટી 365 દિવસની રહેશે. ઈન્ટરનેટ ડેટા ખતમ થઈ ગયા બાદ, તમે તમારા સ્માર્ટફોનમાં ડેટા એડ ઓન પ્લાન રિચાર્જ કરી શકો છો.
એરટેલના આ રિચાર્જ પ્લાનમાં તમને મેસેજિંગ માટે 3600 SMSની સુવિધા પણ મળે છે. તેની વેલિડિટી કુલ 365 દિવસની છે. જો તમે એરટેલ તરફથી લાંબી વેલિડિટી સાથે સસ્તો પ્લાન શોધી રહ્યા છો. આવી સ્થિતિમાં તમે તમારા સ્માર્ટફોનમાં આ પ્લાનને રિચાર્જ કરી શકો છો. આ સાથે આ પ્લાનમાં ફાસ્ટ ટેગમાં 100 રૂપિયા કેસબેક મળશે. આ સાથે હેલો ટ્યુન્સ અને વિંક મ્યઝિકનું સબસ્ક્રિપ્શન ફ્રી મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
