એર એશિયા ભારતમાં આ વર્ષે આગમન કરશે

ભારતીય એરલાઇન્સમાં કિંગફિશરના બંધ થયા બાદ સ્પર્ધાત્મકતા ઘટી ગતી. જો કે એર એશિયાના આગમન બાદ હવે ફરી ગળાકાપ હરીફાઇ શરૂ થવાના સંકેત મળી રહ્યા છે. એર એશિયાના મુખ્ય કાર્યપાલક અધિકારી ટોની ફર્નાંડિઝના જણાવ્યા અનુસાર સસ્તી એર એશિયાની સ્ટ્રેટેજી સસ્તી ટ્રાવેલ ટિકીટથી પેસેન્જરોને આકર્ષીને માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરવાની છે.
આ ઉપરાંત ફર્નાંડિઝે એમ પણ જણાવ્યું છે કે અમે ભારતમાં કોઇ અન્ય વિમાન કંપનીનું માર્કેટ તોડવા માટે નથી આવ્યા. અમારો હેતુ માર્કેટમં સ્પર્ધા ઉભી કરીને આગળ વધવાનો છે. અમે અંદાજે 1.2 અબજની વસ્તી ધરાવતા ભારતમાં અમારૂં નવું બજાર બનાવશું. એરલાઇન્સ દ્વારા ભારતમાં ટાટા ગ્રુપ અને દિલ્હીના ઉદ્યોગપતિ અરૂણ ભાટિયા સાથે ફેબ્રુઆરીમાં સંયુકત ઘોષણા પછી ફર્નાંડીઝ પ્રથમવાર ભારતની મુલાકાતે આવ્યા હતા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
