ધારા 370 દૂર થયા પછી કાશ્મીરમાં બિઝનેસમાં 100% વધારો થઇ શકે છે
કલમ 370 હટવાની ઉજવણી જમ્મુ-કાશ્મીર સહિત આખો દેશ કરી રહ્યો છે. હવે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે.
કલમ 370 હટવાની ઉજવણી જમ્મુ-કાશ્મીર સહિત આખો દેશ કરી રહ્યો છે. હવે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયની અસર હવે આ રાજ્યના ધંધા પર પડશે, તે ખરાબ અસર નથી, પણ 100% બિઝનેસ થવાની અસર જોવા મળી શકે છે. કાશ્મીરમાં ધંધો કરનારાઓ કહે છે કે સરકારના આ નિર્ણયથી કાશ્મીરમાં દરેક તેમનો ધંધો કરી શકશે, જેનાથી કાશ્મીરનો કુલ બિઝનેસ એક વર્ષમાં બમણો થઈ શકે છે.

સામાન્ય ભારતીયોએ ડરી-ડરીને કામ કરવાની જરુર નથી
મની ભાસ્કરના અહેવાલ મુજબ હવે કાશ્મીરમાં સામાન્ય હિન્દુસ્તાનોએ ડરી-ડરીને કામ કરવાની જરુર રહેશે નહીં. હવે મોટા શહેરોના ઉદ્યોગપતિઓ કાશ્મીરમાં પોતાની ઓફિસ ખોલી શકશે અને તેનો સીધો ફાયદો ત્યાંના બિઝનેસને થશે. રિપોર્ટ અનુસાર ક્યાંક એવો ડર બની રહેતો હતો પણ હવે તે ખતમ થઇ ગયો છે. કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાના સરકારના નિર્ણયથી કાશ્મીરના સફરજનના ખેડુતોના બિઝનેસમાં ઘણો વધારો થશે. કાશ્મીરમાં કોઈ પ્રતિબંધ વિના અવર-જવરથી કાશ્મીરની બહારના વેપારીઓમાં હરીફાઈ થશે અને તેનાથી કાશ્મીરના સફરજન વેપારીઓને ફાયદો થશે.
આ પણ વાંચો: જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ 370ના ફેસલા બાદ પાકિસ્તાનમાં હાહાકાર, શેર માર્કેટ ધડામ
કાશ્મીરથી હસ્તકલામાં વધારો થવાની ઘણી સંભાવનાઓ છે
આ સાથે કાશ્મીરથી હસ્તકલામાં વધારો થવાની ઘણી સંભાવનાઓ છે. કાશ્મીરની હસ્તકલાની દુનિયામાં ઘણી માંગ છે, પરંતુ પ્રતિબંધિત વાતાવરણને કારણે ધંધામાં સંભાવના પ્રમાણે વિકાસ થઈ શક્યો ન હતો. હવે કાશ્મીરથી હસ્તકલાનો વ્યવસાય નોંધપાત્ર રીતે વધશે. તો કાઉન્સિલ કાશ્મીરમાં પણ સરળતાથી વેપાર મેળાનું આયોજન કરી શકશે. આ સિવાય કાશ્મીરથી કાર્પેટનો ઘણો નિકાસ કરવામાં આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા પછી એક વર્ષમાં, કાશ્મીરથી થનારી નિકાસ બમણી એટલે કે 100% થઈ શકે છે.
આ પણ વાંચો: આ છે કમાણીમાં ટૉપ 10 સેલિબ્રિટી, જાણો કોઈ ભારતીય છે કે નહીં
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
