ભારતમાં ટોપ ગોલ્ડ ETFs અને એક વર્ષમાં તેમનું પરફોર્મન્સ
ભારતમાં ગોલ્ડ ઇટીએફ સોનાના ભાવ પર આધાર રાખે છે. ભારતમાં છેલ્લા એક વર્ષમાં સોનાએ સારું વળતર આપ્યું નથી. આમ છતાં ભારતમાં કયા ગોલ્ડ ઇટીએફનું પરફોર્મન્સ કેવું રહ્યું તેના પર એક નજર...

રિલાયન્સ ગોલ્ડ ઇટીએફ
રિલાયન્સ ગોલ્ડ ઇટીએફ દ્વારા છેલ્લા એક વર્ષમાં નકારાત્મક વળતર આપવામાં આવ્યું છે. 30 સપ્ટેમ્બર, 2014ના રોજ પૂરા થતા સમયનો ડેટા જોઇએ તો સોનામાં છેલ્લા એક વર્ષમાં 10 ટકા પરફોર્મન્સ જ પ્રાપ્ત થયું છે. આ જ પ્રમાણે અન્ય ગોલ્ડ ઇટીએફનું પરફોર્મન્સ રહ્યું છે.

SBI ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ
SBI ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં નકારાત્મક રિટર્ન મળ્યું છે. તેમાં માત્ર 11 ટકા વળતર મળ્યું છે.

એક્સિસ ગોલ્ડ ઇટીએફ
છેલ્લા એક વર્ષમાં એક્સિસ ગોલ્ડ ઇટીએફ દ્વારા 11.2 ટકા જેટલું નેગેટિવ વળતર આપવામાં આવ્યું છે.

HDFC ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ
HDFC ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડે પણ નબળું પરફોર્મન્સ આપ્યું છે. આવનારા સમયમાં તે સારું વળતર આપે તેવી શક્યતા નહીંવત છે.

IDBI ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ
IDBI ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડે છેલ્લા એક વર્ષમાં ખરાબ પરફોર્મન્સ કર્યું છે. તેણે માત્ર 11.2 ટકા વળતર આપ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
