હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિનય ઓછુ કરવાની 8 રીત
ઝડપી જિંદગીમાં આપણે જાત માટે સમય કાઢવો જરૂરી છે. આપણી જીવનશૈલી અને અન્ય ચિંતાઓને કારણે અનપ્રિડિક્ટેબલ પરિસ્થિતિને જોતા આરોગ્ય વીમા પર ધ્યાન આપવુંજ રૂરી છે.
ઝડપી જિંદગીમાં આપણે જાત માટે સમય કાઢવો જરૂરી છે. આપણી જીવનશૈલી અને અન્ય ચિંતાઓને કારણે અનપ્રિડિક્ટેબલ પરિસ્થિતિને જોતા આરોગ્ય વીમા પર ધ્યાન આપવું જરૂરી છે. અમે તમને આપી રહ્યા છીએ કેટલીક મહત્વની ટિપ્સ, જેના દ્વારા તમે હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ઓછુ કરી શકો છો.

1.આરોગ્ય વીમો શરૂઆતમાં જ લો
આરોગ્ય વીમા માટે રાહ જોવામાં નુક્સાન છે, જ્યારે મુસીબત આવે ત્યારે તેનો લાભ લેવા માટે તે સમયે આરોગ્ય વીમો હોવો જરૂરી છે. હેલ્થ ઈન્સ્યોરન્સની સૌથી મોટી સમસ્યા એ છે કે તમારે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. તેના કેટલાક સમય બાદ તમે તેનો લાભ લઈ શકો છો.

2. રકમ હોવી જોઈએ યોગ્ય
જીવન વીમા મામલે આશ્વાસિત વીમા રકમને બદલે વીમા રાશિનું મૂલ્ય લાગુ થાય છે. વીમા પોલિસીમાં નક્કી રકમની અવધારણા ક્ષતિપૂર્તિના સિદ્ધાંત પર કામ કરે છે, જે નુક્સાન કે મુસીબત આવવા પર કવર કે વળતર આપવા માટે કામ કરે છે.

3.ઓનલાઈન વીમો મળશે સસ્તો
જો તમે હેલ્થ ઈન્સ્યોરન્સ સસ્તામાં લેવા ઈચ્છો છો, અને તમારી પાસે બધી જ માહિતી છે. તો તેનાથી ઉત્તમ કશું નથી. જો તમે ઓનલાઈન ઈન્સ્યોરન્સ ખરીદશો તો ઓછા ખર્ચે પોતાની જાતને સુરક્ષિત કરી શક્શો.

4. સ્વસ્થ જીવનશૈલી જીવવાની કરવી પડશે શરૂઆત
આજકાલ યુવા વર્ગને પોલિસી લેતા પહેલા મેડિકલ ચેક અપ કરવું ફરજિયાત છે, જો તમે સ્વસ્થ છો તો તમારી માટે સારુ રહેશે કે કેટલીક વીમા કંપનીઓ તમને જરૂરી છૂટછાટ સાથે મેક્સિમમ કવર આપે. જે તમને ખૂબ જ મદદ કરશે.

5.લાંબાગાળા માટે વીમા પોલિસી
એક હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી નવેસરથી શરૂ થવી જોઈએ, પરંતુ કેટલીક એવી નીતિ પણ છે, જેનો ઉપયોગ બેથી ત્રણ વર્ષ સુધી લાંબા સમય સુધી કરી શકાય અને જે તે વ્યક્તિને તેનો મહત્તમ લાભ થઈ શકે.

6. પરિવાર ફ્લોટર પોલિસી પસંદ કરો
હેલ્થ પોલિસી લેવાનું કારણ એ છે કે તમારે તમારા પરિવારના આરોગ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. અને આવી રીતે તમે બચત પણ કરી શક્શો. બચતની રકમને જ પરિવારના તમામ સભ્યો વચ્ચે વહેંચી શકાય.

7.વોલેન્ટરી સહ ચૂકવણી
આ ઘટનામાં પહેલા તમે એક સમયગળાની દાવા રાશિ માટે પ્રીમિયમ ભરો છો અને સ્વૈચ્છિક રકમ માગો છો, જે તમારા પ્રીમિયમને ઘટાડી દે છે.

8.આરોગ્યનું ધ્યાન રાખવા માટે કોઈ દાવા બોનસનો ઉપયોગ નથી કરાતો
જો તમે પાછલા પોલિસી વર્ષમાં લાભ નથી લીધો તો વીમા કંપની દ્વારા વધારાની રકમ ચૂકવીને ઈન્સ્યોરન્સ કવર વધારી શકાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
