કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોટી ભેટ, DA અને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાથી થશે પગારમાં અધધ વધારો
7th pay commission : કેન્દ્ર સરકારના કર્મચારીઓને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા 7મા પગારપંચની ભલામણ પર મોંઘવારી ભથ્થું અને ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાની જાહેરાત કરી શકે છે. જોકે, આ બાબાતે અત્યાર સુધીમાં કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ઘણા મીડિયા અહેવાલોમાં જણાવ્યા અનુસાર, ફિટમેન્ટ ફેક્ટરમાં વધારા બાદ, સરકારી કર્મચારીઓનો લઘુત્તમ પગાર કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થવાની ધારણા છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું (DA) અગાઉ 2001ના આધાર વર્ષ સાથે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (AICPI)ના આધારે ગણવામાં આવતું હતું, પરંતુ સપ્ટેમ્બર 2020થી કેન્દ્ર સરકારે બેઝ યરમાં ફેરફાર કર્યો છે. મોંઘવારી ભથ્થાની ગણતરી. વર્ષ 2016 ના નવા ગ્રાહક ભાવ સૂચકાંક (AICPI) માં ફેરફાર અને અમલ કર્યો હતો.
DAમાં કેટલો વધારો થશે? - તાજેતરના ભૂતકાળમાં કેટલાક મીડિયા અહેવાલો દર્શાવે છે કે, સરકાર આ વર્ષે જુલાઈમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે વર્તમાન ડીએ 42 ટકા છે. જો તેમાં 4 ટકાનો વધારો થશે, તો તે 46 ટકા સુધી પહોંચી જશે. જેના કારણે કર્મચારીઓના પગારમાં મોટો ઉછાળો આવશે.
ફિટમેન્ટ ફેક્ટર સાથે બેઇઝિક પગાર વધશે - હાલમાં ફિટમેન્ટ ફેક્ટર હેઠળ કર્મચારીઓને 2.57 ગણા પ્રમાણે પગાર મળી રહ્યો છે. જોકે, તેને વધારવાની માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે. હાલમાં લેવલ 1 પર બેઇઝિક પગાર 18000 રૂપિયા છે. તે માત્ર ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવ્યું હતું.
જો ફિટમેન્ટ ફેક્ટરમાં વધારો થશે, તો બેઇઝિક પગાર પણ વધશે. તેને 3 ગણો અથવા 3.67 ગણો વધારી શકાય છે. કર્મચારીઓનો ભાર ફિટમેન્ટ ફેક્ટરને 3.68 સુધી વધારવા પર છે. જો કેન્દ્ર આ માંગને સ્વીકારે છે, તો લઘુત્તમ વેતન 18,000 રૂપિયાથી વધીને 26,000 રૂપિયા થઈ જશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
