રૂપિયાનું મૂલ્ય ઘટે ત્યારે ધ્યાનમાં રાખવા જેવી 5 વાતો
જ્યારે પણ રૂપિયાના મૂલ્યમાં વધારો કે ઘટાડો થાય છે ત્યારે તેની અસર આપણા પર ચોક્કસ પડે છે. જ્યારે રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે વસ્તુઓ મોંઘી બને છે. જ્યારે રૂપિયાનું મૂલ્ય વધે છે ત્યારે વસ્તુઓ સસ્તી બને છે.
રૂપિયાનું મૂલ્ય ઘટે છે ત્યારે સરકારે તેલ ખરીદવા માટે પહેલાની સરખામણીએ વધારે રૂપિયા આપીને ડોલરની ખરીદી કરવી પડે છે, એટલે કે તેલ ખરીદવા વધારે કિંમત ચૂકવવી પડે છે. તેના કારણે મોંઘવારી વધે છે. આ કારણે રૂપિયાનું મૂલ્ય ઘટે ત્યારે અનેક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ.

1. બિનજરૂરી ખર્ચા ઘટાડો. સમજી વિચારીને ખર્ચા કરો. જો ભવિષ્યમાં મોંઘવારી વધશે તો આ આદત આપની મદદે આવશે.
2. બચત કેવી રીતે વધે તે વિચારવું જોઇએ. કારણ કે મોંધવારી વધે ત્યારે બચત જ કામ આવે છે.
3. કોઇ વસ્તુ ખરીદવાની હોય તો તત્કાળ ખરીદી લેવામાં આવે. કારણ કે પછી તે વસ્તુ મોંઘી બનશે.
4. ફરવા જવાનું હોય તો સમયસર ટિકિટ મેળવી લેવી. કારણ કે નહીં તો બસ ભાડા વધી શકે છે.
5. રૂપિયાનું મૂલ્ય વધે ત્યાં સુધી રોકાણ કરવામાં સાવચેતી રાખવી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
