વ્યાજદર ઘટે એ પહેલા આ 4 ઊંચું વળતર આપતી ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરો
આવનારા એક સપ્તાહના સમયમાં આપણે નવા વર્ષમાં પ્રવેશ કરીશું. તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સંકેત આપ્યા હતા કે નવા વર્ષમાં તે વ્યાજના દરો ઘટાડશે. જો રિઝર્વ બેંક તેના સંકેતો પર અમલ કરશે તો આપને અત્યારે મળી રહે છે તેવું ઊંચું વ્યાજ પછી મળશે નહીં.
આ કારણે એક સોનેરી સલાહ એ છે કે આગામી સમયમાં બેંકો વ્યાજદરમાં ઘટાડો કરે એ પહેલા કેટલીક સારી ફિક્સડ ડિપોઝિટમાં રોકાણ કરીને ઊંચા વળતરનો લાભ મેળવવો જોઇએ.
અમે અહીં કેટલીક ઊંચું વળતર આપતી ફિક્સ્ડ ડિપોઝિટની અંગે આપને જણાવી રહ્યા છીએ...

HDFC ફિક્સ્ડ ડિપોઝિટ
HDFC ફિક્સ્ડ ડિપોઝિટને AAA રેટિંગ મળ્યું છે. તે છેલ્લા 19 વર્ષથી આ ક્ષેત્રમાં ઠેય ક્યુમુલેટિવ ઓપ્શનમાં વર્તમાન સમયમાં 9.35 ટકા વ્યાજ મળે છે. જ્યારે 15, 22 અને 30 મહિના માટે 9.40 અને 9.35 ટકા વ્યાજ મળે છે.

મહિન્દ્રા ફાઇનાન્સ
મહિન્દ્રા ફાઇનાન્સ ત્રણ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 9.75 ટકા વ્યાજ આપે છે. જ્યારે 18 મહિનાની ક્યુમુલેટિવ ડિપોઝિટ પર 9.25 ટકા અને 24 મહિનાની ફિક્સ્ડ ડિપોઝિટ પર 9.50 ટકા વ્યાજ મળે છે.

KTDFC
KTDFC કેરાલા સરકારની માન્યતા પ્રાપ્ત ફાઇનાન્સ કંપની છે. તેમાં રૂપિયા 25 લાખ સુધીની ડિપોઝિટ પર 1, 2 અને 3 વ્રષ માટે 10 ટકા વ્યાજ મળે છે. જ્યારે રૂપિયા 25 લાખથી વધારેની એફડી પર 10.25 ટકા વ્યાજ મળે છે. સિનિયર સિટીઝન માટે 0.25 ટકા વધારે વ્યાજ આપવામાં આવે છે.

સુંદરમ ફાઇનાન્સ
એક વર્ષની ડિપોઝિટ પર સુંદરમ ફાઇનાન્સ 9.75 ટકા વ્યાજ આપે છે. જ્યારે બે અને ત્રણ વર્ષના સમયગાળા માટે 10 ટકા વ્યાજ આપવામાં આવે છે. તેમાં કુલ વળતર 11.5 ટકાનું મળે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
