200 ની નોટ 500 કરતાં મોંઘી, જાણો કઇ નોટ છાપવનામાં થાય છે કેટલો ખર્ચ
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે ખાવા-પીવાની રોજબરોજની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આવી સ્થિતિમાં, સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે.
દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે ખાવા-પીવાની રોજબરોજની વસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. આવી સ્થિતિમાં, સામાન્ય માણસના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે, દેશની સૌથી મોટી બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને પણ નોટો છાપવી મોંઘી પડી રહી છે.
તાજેતરમાં માહિતી અધિકાર (RTI) દ્વારા ખુલાસો થયો છે કે રૂપિયા 200ની નોટ છાપવાનો ખર્ચ રૂપિયા 500 કરતા પણ વધુ આવી રહ્યો છે. આ સિવાય રિઝર્વ બેંકે તમામ નોટ છાપવાના ખર્ચ વિશે પણ જણાવ્યું છે.

RTIમાં થયો ખુલાસો
તાજેતરની એક આરટીઆઈમાં જાણવા મળ્યું છે કે, 200 રૂપિયાની નોટ છાપવી 500 રૂપિયા કરતા ઘણી મોંઘી થઈ ગઈ છે. આરટીઆઈનાજવાબમાંRBIએ જણાવ્યું હતું કે, આ દિવસોમાં 10 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ 20 રૂપિયા કરતા પણ મોંઘુ થઈ ગયું છે. તેનું કારણ કાગળનાસતત વધી રહેલા ભાવ છે. આ સિવાય RBIએ 2000 રૂપિયાની નોટ છાપવાનું લગભગ બંધ કરી દીધું છે.

જાણો કઈ નોટ છાપવા માટે કેટલો ખર્ચ થાય છે?
- 10 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 960 રૂપિયા
- 20 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 950 રૂપિયા
- 50 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 1,130 રૂપિયા
- 100 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 1,770 રૂપિયા
- 200 રૂપિયાની એક હજાર નોટ છાપવાનો ખર્ચ - 2,370 રૂપિયા
- 500 રૂપિયાની એક હજાર નોટો છાપવાનો ખર્ચ - 2,290 રૂપિયા

50 રૂપિયાની નોટ છાપવામાં સૌથી વધુ ઉછાળો
વધતી મોંઘવારી વચ્ચે નોટોની કિંમતમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. સૌથી વધુ અસર 50 રૂપિયાની નોટ પર પડી છે.
RBIના જણાવ્યાઅનુસાર, નાણાકીય વર્ષ 2020-21 માં, 50 હજાર રૂપિયાની નોટ છાપવાનો ખર્ચ 920 રૂપિયા હતો, જે 2021-22માં 23 ટકા વધીને 1,130રૂપિયા થઈ ગયો છે. આવા સમયે, 20 રૂપિયાની નોટ પર તેની સૌથી ઓછી અસર છે.
નાણાંકીય વર્ષ 2020-21માં 20 હજાર રૂપિયાની નોટછાપવા પાછળનો ખર્ચ 940 રૂપિયા હતો, જે વધીને 950 રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન 500 રૂપિયાની નોટ પર કોઈ અસર જોવા મળીનથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
