હજારની નોટની એન્ટ્રી અને 2 હજારની નોટ થશે બંધ, જાણો વાયરલ સમાચારની હકીકતચ
ટૂંક સમયમાં જ નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આ વચ્ચે રિઝર્વ બેંક એક હજાર રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. 1 જાન્યુઆરી 2023થી દેશમાં ઘણા પ્રકારના નિયમો બદલાશે.
કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં થયેલી નોટબંધી બાદ નવા વર્ષના પહેલા દિવસથી 1000 અને 2000 રૂપિયા અંગે મોટા સમચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર ફરીથી 1000 રૂપિયાની નોટ શરૂ કરવા જઇ રહી છે. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ જોવા મળે છે. આ સાથે ઘણા ફેક ન્યુઝ પણ ફેલાઇ રહ્યા છે. આ વચ્ચે RBI દ્વારા આ અંગે મોટુ અપડેટ આપવામાં આવ્યું છે.

નવા વર્ષે થશે 1000 રૂપિયાની નોટની એન્ટ્રી
ટૂંક સમયમાં જ નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. આ વચ્ચે રિઝર્વ બેંક એક હજાર રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. 1જાન્યુઆરી 2023થી દેશમાં ઘણા પ્રકારના નિયમો બદલાશે. આ દરમિયાન આરબીઆઈ રૂપિયા 1000ની નવી નોટો બહાર પાડશે. આ સાથે રૂપિયા 2000ની તમામ નોટો બેંકમાં પરત કરવામાં આવશે.

પીઆઈબીએ સત્તાવાર કર્યું ટ્વીટ
પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના સત્તાવાર ટ્વીટમાં લખ્યું છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે, 1 જાન્યુઆરીથી 1 હજાર રૂપિયાની નવી નોટો આવવાની છે અને 2 હજારની નોટો બેંકોમાં પાછી આવશે. પીઆઈબીએ જણાવ્યું કે, આ દાવો સંપૂર્ણપણે ખોટો છે.

કેન્દ્ર સરકારની આવી કોઈ યોજના નથી
પીઆઈબીએ ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું છે કે, આ પોસ્ટ સંપૂર્ણપણે ખોટો છે. રિઝર્વ બેંક દ્વારા આવી કોઈ યોજના બનાવવામાં આવી નથી અને ન તો આ રીતે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની કોઈ યોજના છે. કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, આ અફવા છે અને આવી કોઈ પોસ્ટ શેર કરશો નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
