Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: 4.5 કરોડની ફરારી ખરીદી શૉ રૂમથી નીકળી અને પછી...

ચીનની એક મહિલા શૉ રૂમથી ફરારી લઈને નીકળી અને થોડી જ મિનિટોમાં તેની ગાડીના ફુરચા ઉડી ગયા. આ મહિલા 4.5 કરોડ રૂપિયામાં ફરારી ખરીદીને શૉ રૂમથી નીકળી હતી.

ચીનની એક મહિલા શૉ રૂમથી ફરારી લઈને નીકળી અને થોડી જ મિનિટોમાં તેની ગાડીના ફુરચા ઉડી ગયા. આ મહિલા 4.5 કરોડ રૂપિયામાં ફરારી ખરીદીને શૉ રૂમથી નીકળી હતી. ફરારીમાં તેની પહેલી સવારી હતી. પરંતુ થોડી જ મિનિટોમાં તેની કારના ફુરચા ઉડી ગયા. ખરેખર પહેલી રાઈડના ઉત્સાહમાં મહિલા ખુબ જ ઝડપથી ગાડી ચલાવી રહી હતી. ગાડીની ઝડપ એટલી વધારે હતી કે ગાડી કંટ્રોલ બહાર થઇ ગયી અને સંતુલન ગુમાવીને રસ્તા પર લાગેલા ડિવાઈડર તોડીને બીજી ગાડીઓ સાથે ટકરાઈ ગયી.

ferrari

મહિલાને કઈ પણ થયું નથી પરંતુ તેની નવી નક્કોર ફરારીના ફુરચા બોલી ગયા છે. ગાડીનો આગળનો ભાગ પુરી રીતે બરબાદ થઇ ગયો છે. એટલું જ નહીં પરંતુ ફરારી ટકરાવવાથી બીજી ગાડીઓ પણ ક્ષતિગ્રસ્ત થયી છે. જેને કારણે તેમને પણ નુકશાન થયું છે. એક્સિડન્ટમાં બચી ગયેલી મહિલા પોતાની નવી ફરારીની હાલત જોઈને ખુબ જ ચિંતિત હતી.

તે મહિલા ક્યારેક પોતાનો ફોન બહાર કાઢતી તો ક્યારેક ગાડી તરફ જોતી હતી. એટલું જ નહીં પરંતુ દુર્ઘટના થયા પછી લોકોની ભીડ ત્યાં જમા થવા લાગી. આ દુર્ઘટનાનો આખો વીડિયો રસ્તા કિનારે એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર અપલોડ થવાની સાથે જ ઝડપથી વાયરલ થવા લાગ્યો છે. તો એક નજર કરો વીડિયો પર...

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X