લગ્ન બાદ ફરવા જઈએ તેને હનીમૂન કેમ કહેવાય છે? જાણો શું છે તેની પાછળની સ્ટોરી?
લગ્ન બાદ દરેક કપલનું સપનું હોય છે કે તે એક સારી જગ્યાએ હનીમૂન માટે જાય. જો કે મોટાભાગના કપલને એ ખબર નથી હોતી કે લગ્ન પછી પહેલી વખત ફરવા જઈએ તેને હનીમૂન કેમ કહેવામાં આવે છે? આજે અમે તમને આ બાબત વિશે જણાવવાના છીએ.
હનીમૂન શબ્દ જૂના અંગ્રેજી શબ્દ Hony Moone પરથી આવ્યો છે. આમાં હોની શબ્દનો અર્થ થાય છે નવા લગ્નની મીઠાશ અને ખુશી. લગ્ન પછીની ખુશી હોની સાથે જોડાયેલી છે. આ સાથે જ્યારે યુરોપિયન રિવાજ મુજબ લગ્ન થાય છે ત્યારે યુગલને એક આલ્કોહોલિક પીણું આપવામાં આવે છે અને તે મધ અને પાણીથી બનેલું હોય છે. આ કારણથી પણ આ સમય હની સાથે જોડાયેલો છે.

બીજી તરફ મુન વિશે વાત કરીએ તો મુન શરીરની સાયકલને સમજાવે છે. એટલે કે તેને સમય તરીકે જોવામાં આવે છે. ચાંદના આધારે જ સમયની ગણતરી કરવામાં આવે છે. તેને સમય તરીકે ઓળખવામાં આવે છે. તેથી જ હની એટલે સુખ અને મુન એટલે સમય. આમ લગ્ન પછીની પહેલી ટ્રીપને હનીમૂન કહેવામાં આવે છે. આ સમયને હનીમૂન પિરિયડ કહેવામાં આવે છે અને જ્યારે પણ લગ્ન પછી કપલ એન્જોય કરવા માટે જાય છે તેને હનીમૂન કહેવામાં આવે છે.
આનો મતબલ માત્ર હરવા-ફરવા પુરતો સિમિત નથી. લગ્નના થોડા દિવસો પછીનો સમય હનીમૂન કહેવાય છે. આમાં એક મૂન ટાઈમને હનીમૂન કહેવામાં આવે છે. ફ્રેન્ચમાં તેને લ્યુન ડી મીલ કહેવામાં આવે છે. જર્મનમાં તેને ફ્લિટરવોચેન કહેવામાં આવે છે.
માન્યતાઓ અનુસાર, 18મી સદીથી ફ્રેન્ચમાં હનીમૂન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ 19મી સદીના બીજા ક્વાર્ટરમાં આ વધુ પ્રચલિત બન્યો. દુનિયામાં અલગ-અલગ રીતે હનીમૂન કરવાની પરંપરા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
