હોટલમાં બેડ પર સફેદ ચાદર જ કેમ પાથરવામાં આવે છે? મોટાભાગના લોકો આમ કરવા પાછળનું કારણ નથી જાણતા
તમે પણ ક્યારેક હોટલમાં રોકાયા હશો તો એક વાત ચોક્કસ નોટ કરી હશે કે હોટલમાં બેડ પર સફેદ ચાદર જ પાથરવામાં આવે છે. તમને વિચાર આવ્યો કે આવુ કેમ કરવામાં આવે છે?
હોટલોના બેડ પર સફેદ ચાદર હોવા પાછળના ઘણા કારણ છે. સફેદ રંગ શાંતિ અને સુલેહનું પ્રતીક છે. સફેદ ચાદરથી શાંતિ અને સકારાત્મક વાઇબ્સ અનુભવાય છે અને મનને આરામ અને પ્રસન્નતા મળે છે. આ કારણે સફેદ ચાદર પાથરાય છે.

સફેદ ચાદરમાં શાંતિથી ઊંઘ આવે છે. હોટલોમાં આવતા મહેમાનો રૂમમાં ખૂબ જ રિલેક્સ ફિલ કરે છે. સફેદ રંગ સ્વચ્છતાના ધોરણોને સાબિત કરવાનું સરળ બનાવે છે. આનાથી હોટેલ રૂમ ખૂબ જ લક્ઝુરિયસ લાગે છે.
આ સિવાય એક કારણ એ પણ છે કે સફેદ ચાદર સાફ કરવી સરળ છે. હોટેલના તમામ રૂમમાં સફેદ ચાદર પાથરવામાં આવે છે ત્યારે તમામ ચાદર એક સાથે ક્લોરીનમાં સાફ થઈ જાય છે. જો સફેદને બદલે અન્ય રંગની ચાદર હોય તો રંગ ફિક્કા પડલા લાગે છે.
રંગીન ચાદર એકસાથે ધોવામાં આવે છે ત્યારે ચાદરનો રંગ એકબીજા પર ચઢી જવાની સંભાવના છે. આ જ કારણ છે કે સફેદ ચાદરની પસંદગી કરવામાં આવે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે 1990ના દાયકા સુધી હોટલોમાં રંગીન ચાદરનો ઉપયોગ થતો હતો. ત્યારબાદ એક સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે રંગબેરંગી ચાદરમાં ડાઘ અને ગંદકી દેખાતી નથી અને તે ગંદી જ રહી જાય છે. ત્યારબાદ સફેદ ચાદરનો ઉપયોગ શરૂ થયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
