લોકોને ફસાવવા કંપનીઓ દ્વારા વપરાતી લવ બોમ્બિંગ ટેકનિક શું છે? જાણો કેવી રીતે લોકોને જાળમાં ફસાવે છે?
સામાન્ય સ્થિતીમાં લોકો નોકરી માટે કોઈપણ કંપનીમાં એપ્લાય કરે છે અને કંપની તે વ્યક્તિની એપ્લીકેશનને જોઈને તેને સંપર્ક કરે છે. ત્યારબાદ પ્રક્રિયા બાદ જોબ મળે છે. જો કે હવે કંપનીઓ એક અલગ રીતે લોકોને ફસાવી રહી છે. કંપનીઓ લવ બોમ્બિંગ કરીને લોકોને પોતાની જાળમાં ફસાવી રહી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે લવ બોમ્બિંગ કોઈ રિલેશનશીપ કે રોમાન્સ પુરતો મર્યાદિત નથી. હવે લોકોને નોકરીઓમાં પણ આનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલીક કંપનીઓને તેમની રેપ્યુટેશનને કારણે સારા કર્મચારીઓ મળતા નથી ત્યારે તે કંપની લવ બોમ્બિંગનો સહારો લે છે.

આવી કંપનીમાં નોકરી માટે કંપની તમને કંપનીના કામ સાથે સંકળાયેલી વાતો સમજાવવાને બદલે સતત કંપનીના વખાણ કરે છે. આમ કરીને કંપની જે તે વ્યક્તિને જોબ માટે ફસાવે છે.
અહેવાલો અનુસાર, આ કંઈક એવી રીતે શરૂ થાય છે જેવી રીતે રિલેશનશીપની શરૂઆતમાં બન્ને પાર્ટનર પોતાની સારી વાતો જ જણાવવાનો પ્રયાસ કરે. કંપનીના ભરતી કરનારા ઉમેદવારોને તેમની ખામીઓ અથવા નબળાઈઓને બદલે મજબૂત અને પોઝિટીવ ચિત્ર રજુ કરે છે. કંપનીઓ એચઆરને પણ આમ કરવા દબાણ કરે છે. જો કે ઘણી વખત એચઆર પણ આનાથી અજાણ હોય છે.
ઘણી વખત આવી કંપનીઓમાં ભરતી કરનારા આશાવાદી હોય છે અને તે ઈચ્છે છે કે ઉમેદવાર નોકરી મેળવે અને તેમાં ખુશ રહે. જો કે, ક્યારેક લવ બોમ્બિંગ જેવા વર્તન પાછળ અન્ય કારણો હોઈ શકે છે.
ભરતી કરનાર પોતાના ફાયદા માટે ઉમેદવારો સાથે અતિશયોક્તિ કરી શકે છે અને વાત કરી શકે છે. તેનું તમામ નુકસાન ઉમેદવારે ભોગવવું પડે છે. લવ બોમ્બિંગ અને તેનાથી થતા નુકસાનથી બચવાની રીત એ છે કે ઉમેદવારે સાવચેત રહેવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
