બીજાની પત્નીને ભગાડીને પુરુષ કરે છે લગ્ન, ચોંકાવનારી છે લવ મેરેજ પરંપરા
દરેક દેશમાં પોતાની અલગ અલગ રીતિ રિવાજો હોય છે. આજે અમે તમને આવી જ એક અનોખી પરંપરા વિશે જણાવીશુ જેને સાંભળીને તમે ચોંકી જશો.
વિશ્વમાં ઘણીબધી વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. દરેક દેશમાં પોતાની અલગ અલગ રીતિ રિવાજો હોય છે. આજે અમે તમને આવી જ એક અનોખી પરંપરા વિશે જણાવીશુ જેને સાંભળીને તમે ચોંકી જશો. એક એવો રિવાજ છે જ્યાં પુરુષ બીજાની પત્નીને ભગાડીને લગ્ન કરે છે સાંભળવામાં આ રિવાજ ઘણો વિચિત્ર લાગે પરંતુ પશ્ચિમ આફ્રિકામાં આ રિવાજને આજે પણ ફૉલો કરવામાં આવે છે. ચાલો જાણીએ આ અનોખી રીત અને રિવાજ વિશે.

બીજા લગ્ન કોઈ બીજાની પત્નીને ભગાડીને કરે
આફ્રિકામાં વોદાબ્બે જનજાતિના લોકો આ રિવાજને આજે પણ ફૉલો કરે છે. વોદાબ્બે જનજાતિના લોકો બીજાની પત્નીને ભગાડીને લગ્ન કરે છે. આ રીતના લગ્ન આ જનજાતિની ઓળખ છે. આ રિવાજ અનુસાર પુરુષના પહેલા લગ્ન ઘરવાળાની પસંદથી થાય છે. પરંતુ પુરુષ પોતાના બીજા લગ્ન કોઈ બીજાની પત્નીને ભગાડીને કરે છે. આફ્રિકામાં દર વર્ષે ગેરેવોલ તહેવારનુ આયોજન કરવામાં આવે છે.

પરિણીત મહિલાઓને રિઝવવાની કોશિશ કરે
આ તહેવારમાં છોકરાઓ ચહેરા પર રંગ લગાવીને આવે છે, છોકરાઓ પરિણીત મહિલાઓને રિઝવવાની કોશિશ કરે છે. મહિલાઓ માની ગયા બાદ પુરુષ એ મહિલાને લઈને ભાગી જાય છે. બંને ભાગી ગયા બાદ જનજાતિના લોકો તેમના લગ્ન કરાવી દે છે.

મહિલાનો પતિ આસપાસમાં ન હોય
આ પ્રકારના લગ્નને આ સમાજના લોકો લવ મેરેજ માનીને સ્વીકારી લે છે. તમને જણાવી દઈએ કે પુરુષ જ્યારે મહિલાઓને રિઝવવાની કોશિશ કરે છે ત્યારે એમણે એ ધ્યાન રાખવાનુ હોય છે કે એ મહિલાનો પતિ આસપાસમાં ન હોય.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
