'યમરાજનો લંચ બ્રેક હતો...', મોતને અડીને કંઈક આમ નીકળી ગયો આ વ્યક્તિ, Video જોઈને ચોંકી જશો
સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ હચમચી જશો.
નવી દિલ્લીઃ હોનિને કોઈ ટાળી શકાતુ નથી, ક્યારે શું થશે તે કોઈ જાણતુ નથી. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ હચમચી જશો. હા... આ વીડિયોમાં એક વ્યક્તિ સાથે કંઈક એવુ જ બન્યુ કે તેનો જીવ બચી ગયો. જો તેને એક કે બે સેકન્ડ મોડુ થયુ હોત તો તેનો જીવ ગયોતો સમજો.

મોબાઈલ શૉપ તરફ જઈ રહ્યો હતો આ યુવક
હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ખૂબ જ આરામથી રસ્તા પર ચાલી રહ્યો છે. જેવો વ્યક્તિ મોબાઈલ શૉપમાં પ્રવેશવા માટે આગળ વધે છે, તેની પાછળની જમીનનો આખો ભાગ તૂટીને જમીનની અંદર સમાઈ જાય છે.

મોતને કંઈક આમ આડીને નીકળી ગયો આ વ્યક્તિ
જો વ્યક્તિએ એક સેકન્ડ પણ મોડુ કર્યુ હોત તો તે ખાડામાં પડી ગયો હોત. જો કે, તેણે એક ડગલુ આગળ ભરી લેતા તેનો જીવ બચી ગયો. આ આખી ઘટના દુકાનની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાલો જોઈએ આ વીડિયો.
|
દૂર્ઘટના પછી વ્યક્તિના ચહેરાના ભાવ જોવા જેવા હતા
તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ વ્યક્તિના ચહેરાના હાવભાવ પણ જોવા લાયક હતા. આ દુર્ઘટના બાદ વીડિયોમાં તે એકદમ આઘાતમાં જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વાયરલ વીડિયો @sagarcasm નામના ટ્વિટર યુઝરે ટ્વીટ કર્યો છે.

'જ્યારે યમરાજ લંચ બ્રેક પર હોય'
આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. એટલુ જ નહિ વ્યક્તિએ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છે કે જ્યારે યમરાજ લંચ બ્રેક પર હોય. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને લોકો અલગ-અલગ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટમાં આના જેવો જ એક વીડિયો પણ શેર કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
