Viral News : જાહેરમાં ખુલી ગયા કપડા, લાઇવમાં હજારો લોકોએ જોયો વીડિયો
Viral News : સોશિયલ મીડિયા પર ઘણીવાર લોકોની ભૂલો કેમેરામાં કેદ થઇ જાય છે, જેને જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે. લોકો આજકાલ ઇન્ટરનેટમાં પોતાની પર્સનલ લાઇફ જાહેરમાં બધા વચ્ચે રાખે છે. તેમના જીવનમાં શું ચાલી રહ્યું છે, તેની દરેક અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. આવામાં લોકો ઘણીવાર ઉપ્સ મોમેન્ટનો શિકાર બને છે, અને શર્મસાર થઇ જાય છે.
જો આપણે આ રીતે કહીએ કે લોકોની અંગત જિંદગી હવે રહી નથી, તો તે ખોટી વાત નહીં હોય. લોકો તેમના જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુ સોશિયલ મીડિયા પર શેર કરવા લાગ્યા છે. પરંતુ ક્યારેક આવું કરવું ભારે પડી શકે છે અને તેનાથી લોકોને નુકસાન પણ થઈ શકે છે.

એવા ઘણા કિસ્સાઓ છે કે, જ્યારે લોકોના ઘરમાં ચોરી થઈ હોય અથવા કોઈ તેમને ફોલો કરી રહ્યું હોય ત્યારે લોકોને ઓનલાઈન રજાની માહિતી આપવી ભારે પડી ગઈ હોય. જો કે, આ હોવા છતાં, લોકો હજી પણ પોતાની સાથે સંબંધિત ઘટનાઓ વિશે શેર કરવાનું પસંદ કરે છે, પરંતુ તાજેતરમાં આ કરવું એક ટિકટોક યુઝર વેલેન્ટિના માટે ખૂબ જ ભારે પડી ગયું અને તેની સાથે લાઈવ વીડિયોમાં ખૂબ જ શરમજનક ઘટના બની હતી.
વેલેન્ટિનાએ તેના ઇટાલી પ્રવાસની યાદો શેર કરી. આમાં તે ટ્રાવેલિંગથી લઈને ખાવા-પીવા સુધીની વાતો ફોલોઅર્સ સાથે શેર કરી રહી હતી. આ દરમિયાન તેને પર્વત પર ચઢવાનો વિચાર આવ્યો. આ દરમિયાન વેલેન્ટિનાએ ખૂબ જ પાતળા દોરાવાળી બિકીની પહેરી હતી.

એવું બન્યું કે પહાડ પર ચડતી વખતે તેની બિકીનીનો દોરો ખડકમાં ફસાઈ ગયો અને તેની બધી પકડ છૂટી ગઈ. આ દરમિયાન તે લાઈવ હતી અને હજારો લોકોએ તેનો વીડિયો જોયો હતો. પરંતુ વેલેન્ટિનાએ પોતાને સંભાળીને પરિસ્થિતિને રમુજી બનાવવાનો પ્રયાસ કર્યો. તેણે કહ્યું કે આ રોક્સ તેની બિકીની પહેરવા માંગે છે. પરંતુ આ ઘટના જોતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
