કપડા વગર હરણનું માંસ ખાતી બે ચુડેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ, જુઓ વીડિયો વાયરલ
સામાન્ય રીતે ઘટનાઓ લોકો ચોરી રોકવા માટે સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રયાસ કરતા હોય છે. જો કે ઘણી વખત કેમેરામાં એવી ઘટનાઓ કેદ થાય છે જે જોઈને લોકોના હોશ ઉઠી જાય છે. હવે આવી જ એક ઘટના કેમેરામાં કેદ થઈ છે.
હાલમા સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક ઘર બહારનો છે. જ્યારે ઘર માલિકે તેના સીસીટીવી વીડિયો ચેક કર્યા તો તેના હોશ ઉડી ગયા. વીડિયોમાં કંઈક એવુ કેદ થયુ કે તેને જોઈને કોઈપણ વ્યક્તિનો પરસેવો છુટી જાય.

આ વાયરલ થઈ રહેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે ચુડેલ ઘર બહાર બેસીને હરણનું માંસ ખાઈ રહી છે. આ દાવો કરનારી કોરિના સ્ટેનહોપ નામની મહિલા વ્યવસાયે નર્સ છે.
આ કહેવું છે કે તેણે પોતે પોતાની આંખે જોયું છે કે બે ડાકણો સીસીટીવી કેમેરામાં કેટલાક તંત્ર મંત્રો કરી રહી હતી. આ દરમિયાન તે ત્યાં પડેલા હરણને ખાવા લાગી. મહિલાએ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા છે. હવે વાયરલ થઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર, મહિલાના ઘરની બહાર એક હરણની લાશ પડી હતી. આ મરેલું હરણ કોણે ખાધું વિચારીને કેમેરા ચેક કર્યા. મારા 76 વર્ષના દાદા અને હું સીસીટીવી ફૂટેજ જોઈ રહ્યા હતા. આ વીડિયોમાં બે ડાકણોને નગ્ન અવસ્થામાં હરણને ખાતાં પહેલાં તંત્ર મંત્ર કરતી જોવા મળી હતી. ત્યારબાદ બન્નેએ હરણને ખાવાનું શરૂ કર્યુ.
મીડિયા સાથે વાત કરતા મહિલાએ જણાવ્યુ કે, તેને ખબર નથી કે આખરે શું થઈ રહ્યું છે. આ એવી વસ્તુ છે જે તમે દરરોજ જોતા નથી. આ સ્થિતિમાં અમે આ ઘટનાથી ડરી ગયા છીએ. હવે મહિલા દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
