Video: અહીં કામ કરતી દરેક છોકરીએ રોજ બોસને કરવી પડે છે Kiss
સાંભળવામાં ભલે થોડું અજીબ લાગે પરંતુ એક ઓફિસ એવી પણ છે જ્યાં કામ કરનાર દરેક છોકરીએ રોજ સવારમાં તેના બોસને કિસ કરવી પડે છે. એવું એટલા માટે કે તેના બોસ સાથે સંબંધ સારા બની રહે. ચીનની આ કંપનીએ આવી થિયરી લાગુ કરીને મહિલાઓને લાઈનમાં ઉભા રહીને રોજ પોતાના બોસને કિસ કરવાનો આદેશ લાગુ કરી દીધો છે.
પીપલ ડેઈલી ચાઇનાના રિપોર્ટ અનુસાર રોજ સવારે 9 થી 9.30 વાગ્યે આ કંપનીમાં કામ કરનાર મહિલા કર્મચારી લાઈનમાં લાગી જાય છે. તે સમયે તેમનો બોસ પણ ત્યાં પહોંચી જાય છે અને કામ સારું કરતા પહેલા દરેક મહિલા એક એક કરીને તેના બોસને કિસ કરવાનું શરૂ કરે છે.

જે મહિલા આ આદેશ નથી માનતી તેને ઓફિસની બહારનો રસ્તો બતાવી દેવામાં આવે છે. આ કંપનીના બોસે જાતે આ નિયમ બનાવ્યો છે અને કહ્યું કે બધી જ મહિલાઓ તેને રોજ કિસ કરે. જયારે બે મહિલા કર્મચારીએ તેનો વિરોધ કર્યો તો તેને બહાર કાઢી દેવામાં આવી. આ ખબરના આવ્યા પછી ચીનમાં તેનો વિરોધ પણ શરૂ થઇ ચુક્યો છે.
Company requires female staff to kiss boss, claims it enhances corporate culture and unites team https://t.co/McMuUYPmrE pic.twitter.com/mLllEg4JzM
— People's Daily,China (@PDChina) October 8, 2016
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
