VIDEO : સુહાગરાત સુધી પણ પોતાને ન રોકી શકી દુલ્હન, જાહેરમાં જ કરી લીધી ગંદી હરકત, વીડિયો વાયરલ
કપલને લગ્નની આતુરતા હોય છે અને લગ્ન બન્ને એકબીજામાં ખોવાઈ જવા માટે આતુરતાથી સુહાગરાતની રાહ જોતા હોય છે. જો કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં દુલ્હન સુહાગરાત સુધી પણ રાહ ન જોઈ શકી અને મંડપમાં જ કંઈક એવુ કરી બેઠી કે વાયરલ થઈ ગઈ.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હા-દુલ્હન એકબીજાને વરમાળા પહેરાવી રહ્યા છે. આ દરમિયાન દુલ્હન વરમાળા પહેરાવીને પોતાનો કંટ્રોલ ગુમાવે છે અને કંઈક એવુ કરે છે કે હવે ચર્ચાએ ચડી છે.

ટ્વિટર પર શેર કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, શું સમય આવી ગયો છે, આ બધુ વરમાળા સમયે થવા લાગ્યું. હકિકતમાં વરમાળા દરમિયા કન્યા અચાનક છુપાઈને વરરાજાને કિસ કરી લે છે. આ જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે અને ઘણા લોકો હોબાળો પણ કરવા લાગે છે. વીડિયોમાં વરરાજા એકદમ ગંભીર દેખાઈ રહ્યો છે.
વીડિયો વાયરલ થતા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, છોકરો સંસ્કારી છે, છોકરી તેજ છે. અન્ય યુઝરે છોકરાને સંસ્કારી કહ્યો અને કહ્યું કે જો કોઈ મોટા વ્યક્તિ આ કર્યું હોત તો તમે તેને પોસ્ટ ન કર્યું હોત. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તે બીજા કોઈ રિવાજ પ્રમાણે લગ્ન કરવા આતુર હશે, પરંતુ આનાથી કામ ચલાવવુ મજબુરી હશે.
क्या जमाना आ गया हैं अब, वरमाला के समय यह भी होने लगा 😴🫣 pic.twitter.com/zdc09EWCqv
— छपरा जिला 🇮🇳 (@ChapraZila) July 5, 2023
અન્ય એક યુઝરે લખ્યુ કે, જે બેકગ્રાઉન્ડમાં બૂમો પાડી રહ્યા છે તેને પરમ સુખ પ્રાપ્ત થયું છે. છોકરીએ તેને કિસ કરીને છોકરાની પાઘડી ડગમગાવી દીધી. અન્ય એક યુઝરે કહ્યું કે કળયુગ આવી ગયો છે, પોતાની મેળે કંઈ થતું નથી, કુદરત કંઈક મોટું કરવા જઈ રહી છે, તેથી જ આટલી બેશરમી વધી ગઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
