અલ્ટ્રાસાઉન્ડમાં દેખાઈ ગર્ભમાં જોડિયા બાળકોની લડાઈ, વિડીયો વાયરલ
કોઈપણ માતાપિતાને ગર્ભમાં જોડિયા બાળકોના સમાચાર સાંભળવામાં ખુશી થશે પરંતુ તમે ત્યારે કેવી પ્રતિક્રિયા આપશો
કોઈપણ માતાપિતાને ગર્ભમાં જોડિયા બાળકોના સમાચાર સાંભળવામાં ખુશી થશે પરંતુ તમે ત્યારે કેવી પ્રતિક્રિયા આપશો જયારે તમને ખબર પડશે કે આ દુનિયામાં આવતા પહેલા, તે બાળકોએ ગર્ભાશયમાં જ લડવાની શરૂઆત કરી છે? સાંભળવામાં તે ખૂબ વિચિત્ર લાગશે. અહીં અમે એક વિડિઓ શેર કરી રહ્યા છીએ જેમાં જુડવા શિશુ સ્કેન દરમિયાન એકબીજા સાથે લડાઈ કરતા દેખાય છે. આ લેખ દ્વારા તમે પણ જુઓ આ વિડીયો.
આ પણ વાંચો: બ્રિટીશ લોકો દર વર્ષે 72 કરોડ ઇંડા ફેંક દે છે, આ છે વિચિત્ર કારણ

ગયા વર્ષે શેર કરવામાં આવ્યો હતો વિડીયો
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વિડીયો ગયા વર્ષનો છે, ચીનમાં એક વ્યક્તિએ તેની ગર્ભવતી પત્નીના અલ્ટ્રાસાઉન્ડ દરમિયાન રેકોર્ડ કર્યો હતો. તેના ગર્ભાશયમાં જુડવા છોકરીઓ હતી અને તે અલ્ટ્રાસાઉન્ડના સમયે ચાર મહિના પૂર્ણ કરી ચુકી હતી.

અલ્ટ્રાસાઉન્ડ સ્કેનમાં કંઈક અલગ જ જોવા મળ્યું
અલ્ટ્રાસાઉન્ડ સ્કેન વિડીયોમાં, બંને ભ્રુણ એક બીજાને લાત અને હાથ મારતા જોવા મળ્યા. પિતાએ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને તે ખુબ વાયરલ થઇ ગયો.

ગર્ભમાં ઉછળતી બાળકીઓના પિતા ખૂબ ખુશ હતા
તે વ્યક્તિએ કહ્યું કે તેમની પુત્રીઓ આ દુનિયામાં પણ નથી આવી અને તેમને એકબીજા સાથે લડતી જોઈને ખુબ ખુશ થયા.
સોશિયલ મીડિયામાં વાયરલ હિટ થયો આ વિડીયો
આ વિડીયો ભલે એક વર્ષ જૂનો થઇ ગયો છે અને આ બાળકીઓનો જન્મ પણ થઇ ગયો છે. પરંતુ આ હોવા છતાં, આ વિડીયો સોશિયલ મીડિયા પર મોટી હિટ સાબિત થયો છે. આંકડા અનુસાર, આ વિડીયો 2.5 મિલિયન વખત જોઈ લેવામાં આવ્યો છે અને 80,000 થી વધુ કમેન્ટ્સ આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
