Video : દિલ્હી મેટ્રો છે કે બ્યૂટી પાર્લર? હવે યુવતી વાળ સ્ટ્રેટ કરતી જોવા મળી, વીડિયો વાયરલ
દિલ્હી મેટ્રોની આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા છે. અશ્લિલ હરકતો અને કિસિંગ વીડિયો વાયરલ થયા બાદ હવે એક મહિલા પ્લગ લગાવીને વાળ સ્ટ્રેટ કરતી જોવા મળી છે.
હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને યુઝર્સ દિલ્હી મેટ્રોને ટ્રોલ કરી રહ્યા છે. આ વીડિયોમાં ફુલ ભરેલી મેટ્રોમાં એક મહિલા વાળ સ્ટ્રેટ કરતી જોવા મળી રહી છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી સ્ટ્રેટનરથી વાળ સ્ટ્રેટ કરી રહી છે. મેટ્રોમાં લોકોની ભીડ વચ્ચે આ છોકરી કોચના પ્લગ પોઈન્ટમાં પોતાનું સ્ટ્રેટનર લગાવીને વાળ સ્ટ્રેટ કરી રહી છે. ત્યાં ઉભેલી બીજી છોકરી તેની સામે આશ્ચર્યથી જોઈ રહી છે. જો કે આસપાસ રહેલા લોકોની હાજરીથી તેને કોઈ ફરક પડતો નથી.
આ વીડિયો સામે આવ્યા બાદ યુઝર્સ કોમેન્ટ કરીને ખરીખોટી સંભળાવી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ એક યુઝરે લખ્યું કે, વીજળીનું બિલ બચી રહ્યું છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આજે હું ધન્ય છું. અન્ય એક યુઝરે લખ્યું કે હવે આપણે હિમાલય માટે રવાના થઈ જવું જોઈએ.
बस यही देखना बाकि रह गया था….!! #DelhiMetro pic.twitter.com/bcLvmkxQQK
— Hardik Bhavsar (@Bitt2DA) June 17, 2023
જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી જ્યારે દિલ્હી મેટ્રોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોય. આ પહેલા પણ ઘણા વીડિયો વાયરલ થયાછે. આ પછી DMRCએ ચેતવણી જાહેર કરવી પડી હતી. આ પહેલા દિલ્હી મેટ્રોમાં બિકીની ગર્લનો વીડિયો વાયરલ થયો હતો. લોકોએ આ વીડિયોની આકરી ટીકા કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
