Video : જાહેરમાં જ એકબીજાને મોઢાથી પાણી પીવડાવતુ કપલ કેમેરામાં કેદ, વીડિયો વાયરલ થયો
સોશિયલ મીડિયાના આ જમાનામાં કેટલાક લોકો અજીબ હરકતો કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હવે આવા જ એક કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાલ સોશિયલ મીડિયા પર ઉત્તર પ્રદેશનો એક વીડિયો આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ કપલ જાહેરમાં જ એવી હરકત કરી રહ્યું છે કે સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.

જાહેર પાર્કમાં એક બીજાને મોઢાથી પાણી પીવડાવતુ જોવા મળી રહ્યું છે. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. હવે આ વીડિયો જોઈને ફેન્સ કપલને ખરીખોટી સંભળાવી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી પાર્કમાં બેસીને બોટલમાંથી પાણી પી રહી છે. આ પછી તેનો પાર્ટનર તેની પાસે આવે છે અને તેને રોમેન્ટિક રીતે રિંગ આપે છે. આ પછી મહિલા પુરૂષ તરફ ઝૂકી જાય છે અને તેને મોઢામાં રહેલા પાણીથી જ પાણી પીવડાવે છે.
આ ઘટના સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જતા કેટલાક લોકોએ નોઈડાના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસને પણ ટેગ કર્યા છે. આ ઘટના ધ્યાનમાં લઈને પોલીસે સ્ટેશન ઈન્ચાર્જ સેક્ટર-113 નોઈડાને વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચેકિંગ વધારવા માટે નિર્દેશ આપ્યો છે.
दिल्ली मेट्रो के बाद अब नोएडा सेक्टर-78 के वेदवन पार्क में भी ऐसे अभद्र लोग पहुंचने लगे है जो लाइक कमेंट के लिए ऐसी बेहूदा रील बना रहे है।
— Greater Noida West (@GreaterNoidaW) November 1, 2023
सार्वजनिक स्थलों पर इस तरह की रील बनाने पर रोक लगनी चाहिए। pic.twitter.com/jjOLnFwOKd
આ ઘટના અંગે જાહેર પ્રતિક્રિયાઓ મોટાભાગે નકારાત્મક રહી છે, ઘણા લોકોએ કપલની ક્રિયાઓની જાહેરમાં નિંદા કરી છે. વીડિયો જોયા બાદ કેટલાકે પોલીસ કાર્યવાહીની માંગ કરી તો કેટલાક તેને અભદ્ર ગણાવી રહ્યા છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
