પેશનેટ કિસિંગ બાદ લવ બાઈટથી પરેશાન છો? આવી રીતે મેળવો છુટકારો
ઘણા કપલ ઈન્ટિમેટ થતા જ થોડા જંગલી બની જાય છે. તે એકબીજા પાર્ટનરના શરીર પર પોતાના પ્રેમના નિશાન છોડે છે. પાર્ટનર પેશનેટ કિસ અને ફોરપ્લેના નિશાન આપીને જાય છે. આ નિશાન મોટે ભાગે ગરદન, કોલર બોનની આસપાસ હોય છે. પ્રેમના આ જંગલી નિશાનોને લવ બાઇટ કહેવામાં આવે છે. આ લવ બાઈટ ઝડપથી જતી નથી. ક્યારેક આ માટે શરમ પણ અનુભવાય છે. જો કે આ શરમ ન લાગે એ માટે અમે અહીં તમને દૂર કરવા કેટલીક સરળ ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ.

તમે તમારી ગરદન પર અથવા તેની આસપાસની ત્વચા પર લવ બાઇટ્સ જુઓ તો તમારે કોલ્ડ પ્રેસ કરવાનો છે. કોલ્ડ પ્રેસમાં ટુવાલમાં બરફ રાખો અથવા અન્ય કામની જેમ કરી શકો છો. તમે સ્ટીલની ચમચીને ફ્રીઝરમાં મૂકો અને ઠંડી થઈ જાય પછી તેને લવ બાઈટ્સ પર રાખો. થોડા સમય પછી તમને તેની અસર દેખાશે, લાલ નિશાન દૂર થઈ જશે.
આ સિવાય અન્ય એક રીતમાં તમે એક તાજી ટૂથબ્રસ લો અને તેને લવ બાઈટના નિશાન પર હળવા હાથે ઘસો. તેનાથી લોહીનો પ્રવાહ વધશે. આનાથી લોહી ગંઠાવા બંધ થશે. જો તમે ખૂબ સખત સ્ક્રબ કરશો તો નુકસાન થશે, તેથી તમે સહન કરી શકો તેટલું જ સ્ક્રબ કરો. તેને ઘસવાના થોડા કલાકો પછી તેની અસર દેખાશે.
તમે હીટ થેરાપીથી લવ બાઈટના નિશાન દૂર કરી શકો છો. તમારા લવ બાઈટ દૂર કરવા તમે તે એરિયાને ગરમ કપડાથી શેકો. ગરમી ત્યાં પહોંચશે ત્યારે ત્યાં લોહીનો પ્રવાહ વધશે. જેના કારણે ત્યાં લોહી ગંઠાઈ જવાનું સમાપ્ત થઈ જશે.
જે જગ્યાએ નિશાન હોય ત્યાં થોડો આલ્કોહોલ લગાવો અને રગડો. આનાથી તમને તે વિસ્તારમાં ઠંડીનો અનુભવ થશે. આલ્કોહોલ ઈન્ફેક્શનને દુર કરે છે. જ્યારે પણ તમને લવ બાઈટના નિશાન દેખાય તો તરત જ આલ્કોહોલના થોડા ટીપા લો અને લગાવો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
