દગાખોર પ્રેમીને પાઠ ભણાવવા પ્રેમિકાએ કર્યું કઈક એવું કે...
પ્રેમમાં લોકો પાગલ થઇ જાય છે. આવામાં જો કોઇને પ્રેમમાં દગો મળે છે, તો તે ગમે તે હદ સુધી જઇ શકે છે. રિલેશનશીપમાં પ્રેમી અને પ્રેમિકા વચ્ચે પ્રેમ, લાગણી અને વિશ્વાસ જરૂરી છે. મોટાભાગના બ્રેકઅપનું કારણ દગો હોય છે.
આજે આવો જ એક કિસ્સો જાણીશું, જેમાં તેના પ્રેમીએ તેને દગો આપ્યો હતો. જે બાદ તેણે તેના પ્રેમી સાથે બદલો લેવાનું વિચાર્યું હતું. જ્યારે મહિલાને આ વાતની ખબર પડી, તો તેણે તેના બોયફ્રેન્ડને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું, પરંતુ મહિલાએ અપનાવેલી બદલો લેવાની વિચિત્ર રીતની તમે કલ્પના પણ નહીં કરી શકો.

લોલા મેસન એક એડલ્ટ મોડલ છે. તેણી કહે છે કે તેણીએ તેના પૂર્વ બોયફ્રેન્ડને છેતરપિંડી કરતા પકડ્યો હતો. ત્યારથી તે તેને પાઠ ભણાવવાનું વિચારતી હતી. મહિલાનું કહેવું છે કે, તેણે બદલો લેવા માટે તેના પૂર્વ બોયફ્રેન્ડની બહેન સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતું.
સ્વાભાવિક છે કે, તમે પણ આ વાંચીને ચોંકી જશો, પરંતુ આ સત્ય છે. આ ફીમેલ કેમ ગર્લને મામાપ્લગ ના નામથી પણ ઓળખવામાં આવે છે. તે NGL એપ દ્વારા તેના લગભગ ત્રણ લાખ ફોલોઅર્સના પ્રશ્નોના જવાબ આપી રહી હતી. આ દરમિયાન તેણે આ ચોંકાવનારી વાત કહી.
શું તમે ક્યારેય સંબંધમાં છેતરપિંડી કરી છે? - 28 વર્ષની લોલા તેની યૌન જીવન વિશે તેના ચાહકોને ખૂબ જ પ્રમાણિક જવાબો આપી રહી હતી. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે, શું તેની સાથે ક્યારેય સંબંધમાં છેતરપિંડી થઈ છે.
આ અંગે લોલાએ જણાવ્યું હતું કે, જ્યારે હું ટીનેજર હતી, ત્યારે મેં મારા બોયફ્રેન્ડને મારી ફ્રેન્ડ સાથે બેડરૂમમાં રંગે હાથે પકડ્યો હતો. તેણે કહ્યું, મેં ત્યારે અને ત્યાં નક્કી કર્યું હતું કે, હું તેને ચોક્કસ પાઠ ભણાવીશ.
જવાબ સાંભળીને લોકો ચોંકી ગયા - આ પછી ફેન્સના સવાલનો જવાબ આપતાં મહિલાએ જે પણ કહ્યું તે સાંભળીને બધા દંગ રહી ગયા હતા. લોલાએ જણાવ્યું હતું કે, બદલામાં તેણે તેના બોયફ્રેન્ડની બહેન સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
વિચિત્ર માંગણી કરે છે લોકો - આ પહેલા મામા પ્લગ્સે એક વીડિયોમાં ખુલાસો કર્યો હતો કે, લોકો ક્યારેક તેની પાસેથી કેમેરા પર વિચિત્ર ડિમાન્ડ કરે છે. લોલાએ જણાવ્યું હતું કે, કેટલાક માણસોએ તેને તેના ચહેરા પર કઠોળનો લેપ કરવાની વિનંતી કરી હતી અને કેટલાકે તેને સરસવના તેલથી સ્નાન કરવાની વિનંતી કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
