Time Traveler Predictions : 2023માં આવશે પાંચ આફતો, બે ભવિષ્યવેતાઓએ કરી આગાહી
Time Traveler Predictions : વર્ષ 2023 માટે પોતાની જાતને ટાઈમ ટ્રાવેલર ગણાવનારી એક વ્યક્તિએ બાબા વેંગા અને નાસ્ત્રેદમસ કરતાં પણ ડરામણી ભવિષ્યવાણી કરી છે.
Time Traveler Predictions : વર્ષ 2023 અંગે બાબા વેંગા અને નાસ્ત્રેદમસ કરતા પણ ભયાનક ભવિષ્યવાણી પોતાની જાતને ટાઇમ ટ્રવેલર તરીકે ઓળખાવતા શખ્સ દ્વારા કરવામાં આવી છે. જેમાં ટાઇમ ટ્રાવેલરે દાવો કર્યો છે કે, તે વર્ષ 2858થી પરત ભૂતકાળમાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2023માં 5 મોટી આપત્તિ પૃથ્વીવાસીઓને સહન કરવી પડશે.

પૃથ્વી પર એલિયનના હુમલાથી લઇને મંગળ પર મોટા ફેરફારોની આગાહી આ સ્વયં-ઘોષિત સમય પ્રવાસીએ કરી છે. પોતાને ટાઈમ ટ્રાવેલર ગણાવતા આ વ્યક્તિએ Tiktok પર એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે અને દાવો કર્યો છે કે, આ વર્ષે 5 મોટી આફતો આવશે.
ટાઈમ ટ્રાવેલરે ભવિષ્ય વિશે ઘણા દાવા કર્યા

ગુમ થયેલ વિમાનનો દાવો
પોતાને ટાઈમ ટ્રાવેલર ગણાવનારા વ્યક્તિ દાવો કરે છે કે, 30 માર્ચ, 2023ના રોજ એક એરક્રાફ્ટ વોર્મહોલમાં ગાયબ થઈ જશે. પ્લેનમાંબેઠેલા લોકો માટે તે 6 સેકન્ડ હશે, પરંતુ પૃથ્વી પર રહેતા લોકો માટે તે 6 વર્ષ હશે.

મંગળ પર થશે મોટી ઘટના!
અન્ય દાવામાં ટાઈમ ટ્રાવેલરે જણાવ્યું હતું કે, આ વર્ષે મે મહિનામાં મંગળ પર માનવ હાડકાં મળી આવશે. જે બાદ પૃથ્વીવાસીઓએ માનવુંપડશે કે, મનુષ્ય મૂળ મંગળવાસી છે.

એલિયન અંગે કરી મોટી આગાહી
ટાઈમ ટ્રાવેલરે એવો પણ દાવો કર્યો હતો કે, આ વર્ષે એલિયન્સ આવીને પૃથ્વી પર કબ્જો કરી લેશે. માણસો અને એલિયન્સ વચ્ચે યુદ્ધ પણથઈ શકે છે.
ટાઈમ ટ્રાવેલરે એવો પણ દાવો કર્યો હતો કે, પૃથ્વી પર રહેતા 6 લોકોને સૂર્યથી મહાસત્તા મળશે. તેમના છેલ્લા દાવામાં સ્વયં-ઘોષિત ટાઇમટ્રાવેલરે જણાવ્યું હતું કે, ટોચના ગુપ્ત સરકારી પ્રોજેક્ટ પર કામ કરતા વૈજ્ઞાનિકો પેરેરલ યુનિવર્સ માટે એક પોર્ટલ ખોલશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
