Tiger Viral Video : વાઘનો છીંક ખાતો વીડિયો થયો વાયરલ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા
Tiger Viral Video: સોશિયસ મીડિયા પર છાસવારે પ્રાણીઓના વીડિયો વાયરલ થતા રહે છે. જીવજંતુ ઘણા ક્યુટ લાગે છે, તો ઘણા પોતાની ફની હરકતોના કારણે લોકોની નજરોમાં આવી જાય છે. પ્રાણીઓના વીડિયો વાયરલ થતા લોકો તેના પર પોતાની અજીબોગરીબ પ્રતિક્રિયા આપે છે.
તાજેતરમાં આવો જ એક વાઘનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વાઘ ખૂબ જ આનંદ સાથે જમીન પર બેઠો છે. આ વાઘને આરામ ફરમાવી રહ્યો હતો, તે સમયે અચાનક છીંક આવી જાય છે.

આ વાઘ એવી રીતે છીંકે છે, જેમ છીંકતી વખતે માણસ પોતાનો ચહેરો બનાવે છે. છીંક આવતાં પહેલાં વાઘ પણ મોંઢું ફેરવા માંડે છે, અને છીંક ખાધા બાદ જાણે બધો થાક ઉતરી ગયો હોય, એમ હળવા થઈ જાય છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બુટેંગીબાઇડન હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે, જે બાદ આ વીડિયો વાયરલ ઝડપથી વાયરલ થવા લાગ્યો છે. સમાચાર લખ્યા ત્યાં સુધી આ વીડિયોને 4.8 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આવા સમયે આ વીડિયોને 85 હજારથી વધુ લોકોએ પસંદ કર્યો છે.
Bless you.. 🐯 pic.twitter.com/BG42XzcVmL
— Buitengebieden (@buitengebieden) September 26, 2023
આ સાથે 35 થી વધુ લોકોએ આ વીડિયોને રિટ્વીટ કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. સોશિયલ મીડિયા યુઝર્સ પણ આ વીડિયો પર ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે. તેના પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, કેટલો ક્યૂટ વાઘ છે. જ્યારે અન્ય યુઝરે લખ્યું કે, ગોડ બ્લેસ યુ વાઘુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
