કુતરાના વફાદારી તો બહુ જોઈ પરંતુ આ મહિલાએ કુતરા માટે લાખોની નોકરી છોડી દીધી, જાણો શું છે પુરી ઘટના?
તમે ઘણી વખત સમાચારોમાં જોયુ અને સાંભળ્યુ હશે કે કુતરાઓ પોતાના માલિકને બચાવવા માટે કોઈપણ હદ વટાવી જાય છે. જો કે આજે આનાથી એક વિપરીત વાત કરવાના છીએ. એક મહિલાએ હટ વટાવી અને પોતાના કુતરા માટે લાખોની નોકરી કુરબાન કરી દીધી.
અહેવાલો અનુસાર, આ ઘટના ઓસ્ટ્રેલિયાના સિડની છે. અહીં આશા ડિલન નામની એક મહિલા તેના પાલતુ કુતરા સાથે રહેતી હતી. જો કે આ કુતરાને આ મહિલા સાથે એટલો લગાવ હતો કે તે એક મીનિટ પણ દુર રહેતો ન હતો.

આ કુતરો મહિલાની આગળ પાછળ ફરતો અને મહિલા નોકરી પર જાય ત્યારે રડવા લાગતો હતો. કુતરો આ મહિલા વગર થોડી પણ મીનિટ રહેવા તૈયાર ન હતો. આ કુતરો મહિલાની ગેરહાજરીમાં એટલો ફસ્ટ્રેડ થઈ જતો કે ઘરની વસ્તુઓમાં તોડફોડ કરવા લાગતો હતો.
પુરી ઘટનામાં ચૌકાવનારો મોડ ત્યારે આવ્યો જ્યારે આ મહિલાએ કુતરાની બીજી કોઈ વ્યવસ્થા કર્યા વગર પોતાની લાખો રૂપિયાની નોકરી છોડી દીધી. તેને આવુ માત્ર એટલા માટે કર્યુ, કારણ કે તે કુતરાની એકલતાને દુર કરવા માંગતી હતી.
આશા ડિલન નામની આમ મહિલા એક ડાયટિશિયન છે અને હવે તેનો મોટાભાગનો સમય તેના કૂતરા સાથે વિતાવે છે. આશાએ જણાવ્યુ કે, મને કુતરાના આપત્તિજનક વર્તન મેં પોતાને જવાબદાર માની. મને લાગ્યું કે તેને શાંત રાખવા માટે મારે કંઈક કરવું જોઈએ. તેથી જ મેં નોકરીમાંથી રાજીનામું આપ્યું.
જણાવી દઈએ કે, 30 વર્ષની આશા પ્રોડક્ટ ડેવલપમેન્ટ મેનેજર હતી અને મહિને લાખો રૂપિયા કમાતી હતી. પરંતુ તેણીને તેની નોકરી કરતાં તેનો કૂતરો વધુ મહત્વનો લાગ્યો અને લાખોની નોકરી જતી કરી દીધી.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આશા ઘણી મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરી ચુકી છે અને થોડા સમય પહેલા જ તેણે પોતાની એક કંપની બનાવી હતી જે પાલતુ પ્રાણીઓની સમસ્યાઓ પર કામ કરતી હતી.
આશા કહે છે કે, મારા મિત્રો કહેતા હતા કે કૂતરાઓને પણ આપણી જેમ જ સમસ્યા છે. તેમને ઝાડા, IBS, સાંધાની સમસ્યાઓ, તણાવ, ચિંતા છે. કૂતરા પણ અમારા બાળકો જેવા છે. આપણે તેમના માટે થોડું કામ કરવું જોઈએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
