પુરૂષોને ટોર્ચર કરીને લાખો કમાય છે આ મહિલા, એક કલાકના વસૂલે છે 17 હજાર રૂપિયા
આ દુનિયા વિચિત્ર લોકોથી ભરેલી છે. ઘણા લોકો અજીબ કામ કરે છે અને તેનાથી લાખોની કમાણી પણ કરે છે. હાલ આવી જ એક મહિલાની ખુબ ચર્ચા થઈ રહી છે. આ મહિલા પુરૂષોને ટોર્ચર કરીને કમાણી કરી રહી છે.
કેટલાક લોકોને પોતાના પાર્ટનર સાથે રોમાન્સ કરવાનું પસંદ હોય છે, પરંતુ કેટલાક લોકોને પ્રેમમાં પ્રયોગ કરવાનું પસંદ કરે છે. આવા લોકો પાસેથી પૈસા વસૂલવાનું કામ ઈંગ્લેન્ડની એક મહિલા કરે છે. તે પુરુષોને ડોમિનેટ કરીને પૈસા કમાય છે.

તમે વિચારતા હશો કે કોઈને માર ખાવો કેમ પસંદ આવે? જો કે તમને જાણીને નવાઈ લાગશે કે સરેના ફાર્નહેમની રહેવાસી એરી મેકટેન્સ પુરુષોને ટોર્ચર કરીને પૈસા કમાય છે. આ કામ કરવા માટે લોકો પોતે જ તેમને પૈસા ચૂકવે છે. તે ડોમિનેટ્રિક્સ એટલે કે એક મહિલા છે જે રોમાંસ દરમિયાન પુરુષોને ટોર્ચર કરે છે.
ગાળો આપવાથી લઈને ચામડાના દોરડાથી મારવા સુધી, તે જુદા જુદા કાર્યો માટે પૈસા વસૂલે છે. આના માટે એક કલાકમાં 17,000 રૂપિયા સુધીની કમાણી કરે છે. આ મહિલાએ જણાવ્યું કે, તેણે ઘણા લોકોના લગ્ન તૂટતા પણ બચાવ્યા છે.
ઘણા લોકો તેમના જીવનસાથી સાથે પ્રેમમાં હિંસાનું જુનૂન પૂરું કરી શકતા ન હતા તેઓએ તેમનાથી અંતર જાળવવાનું શરૂ કર્યું. પરંતુ એરીએ તેને પૂર્ણ કરવામાં મદદ કરી, આમ લગ્નને બચાવ્યા. તેણે આ કામ 19 વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું જ્યારે તેણે ક્લબમાં અજાણ્યા વ્યક્તિને માર માર્યો હતો. તે 25 વર્ષની ઉંમરે ફુલ ટાઈમ ડોમિનેટ્રિક્સ બની ગઈ.
હવે લોકો આ મહિલા પાસે વિચિત્ર માગણી કરે છે. તે એક મહિનામાં લગભગ 20 ગ્રાહકોની માંગ પૂરી કરે છે. તેણીએ તેની સાથે ક્યારેય શારીરિક સંબંધો રાખ્યા નથી તે ફક્ત તેની વિચિત્ર વિનંતીઓ પૂર્ણ કરે છે.
તેણીનો એક બોયફ્રેન્ડ પણ છે જે તેને ટેકો આપે છે. ઘણી વખત તે પુરૂષોના ચહેરા પર પગ મૂકે છે અને કેટલીકવાર તે પુરૂષોના પ્રાઈવેટ પાર્ટ પર પણ મારે છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેણે પોતાની અજીબ સર્વિસથી 2 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
