આ મહિલા બગલના વાળ દેખાડીને કમાય છે લાખો રૂપિયા, જાણો કેવી રીતે?
હવે બદલાતા સમય સાથે લોકોના કામ પણ અજીબ થઈ રહ્યા છે. ઘણા લોકો એવા વિચિત્ર કામ કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. આજે આપણે આવી જ એક મહિલા વિશે વિચારી રહ્યા છીએ.
કોરોના લોકડાઉન દરમિયાન લોકોએ પૈસા કમાવવાની ઘણી વિચિત્ર વસ્તઓ શોધી. આ મહિલાએ પણ આવી જ વિચિત્ર રીત શોધી અને લાખો રૂપિયા કમાઈ રહી છે.

ફેનેલા ફોક્સ નામની આ મહિલા તેના બગલના વાળ ઓનલાઈન બતાવીને 5 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ અજીબોગરીબ રીતે મહિલા કરોડપતિ બની પરંતુ તેને તેની ઈજ્જત ગુમાવી દીધી છે.
ફેનેલાએ જણાવ્યું કે, આ કરિયરમાં તેને પૈસા તો મળ્યા પણ મોટુ નુકસાન થયુ. યુકેના વર્સેસ્ટરની રહેવાસી ત્રીસ વર્ષની ફેનેલાએ કહ્યું કે, આ કરિયરને કારણે લોકો તેને ખરાબ નજરથી જુએ છે. લોકોને લાગે છે કે તે કોઈપણ સાથે રિલેશન રાખી શકે છે.
ફેનેલાએ જણાવ્યું કે, બગલના વાળ પોસ્ટ કર્યા પછી લોકો તેને ગંદી નજરથી જોવા લાગ્યા. 2018 માં એક વ્યક્તિએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. તેને ટોર્ચર કરીને તેની હત્યા કરવાના વિચારે આ માણસને રોમાંચિત કર્યો.
આ સિવાય અન્ય એક વ્યક્તિએ પણ તેને આ વર્ષની શરૂઆતમાં બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. ફેનેલાનું અંગત જીવન પડકારજનક છે. તેણીને ડેટ કરવા માટે પુરૂષો મળતા નથી. દરેક વ્યક્તિ વિચારે છે કે તેણી કોઈની સાથે પણ સંબંધ રાખી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
