શારીરિક સંબંધ બાધ્યા બાદ પુરૂષોને જીવતા સળગાવી દેતી હતી આ રાણી, જાણો કોણ હતી આફ્રિકન ક્વિન એન્ઝિંગા?
આ દુનિયાનો ઇતિહાસ લોહીથી ખરડાયેલો પડ્યો છે. જૂના રાજા રજવાડાઓ પોતાના શોખ માટે લોકોને મારતા સહેજ પણ અચકાતા નહોતા. આજે આપણે આવી જ એક રાણીની વાત કરવાના છીએ. આ રાણી એટલી ખુંખાર હતી કે પુરૂષો સાથે શારીરિક સંબંધ બનાવીને જીવતા સળગાવી દેતી હતી.
દુનિયાના ઈતિહાસમાં ઘણી રાણીનોનો ઉલ્લેખ છે. આ રાણીઓમાં ઈંગ્લેન્ડની રાણીથી લઈને ઈજિપ્સની રાણી ક્લિયોપેટ્રા જેવી ઘણી રાણીઓનો ઉલ્લેખ મળે છે. આવી જ એક રાણી આફ્રિકન ઇતિહાસમાં પણ મળે છે. આ રાણી એક ક્રૂર મહિલા તરીકે જાણીતી હતી.

આફ્રિકન દેશ અંગોલાની રાણી એન્ઝિંગા મ્બાન્ડી એક બહાદુર અને મજબૂત મહિલા અને ફાઇટર હતી. કહેવાય છે કે તેને 17મી સદીમાં યુરોપિયન દેશો સામે યુદ્ધમાં કત્લેઆમ કરી હતી. અંગોલાની આ રાણીને એક ક્રૂર મહિલા તરીકે ઓખળવામાં આવે છે. તેને સત્તા મેળવવા માટે તેના ભાઈની હત્યા કરી હતી.
અંગોલાની રાણી એન્ઝિંગા મ્બાન્ડી વિશે એવું કહેવાય છે કે જ્યારે તે પુરુષો સાથે સંબંધ બાંધતી ત્યારે તેને જીવતા સળગાવી દેતી હતી. જો કે આમ છત્તા પણ તે આફ્રિકન ઇતિહાસમાં એક લોકપ્રિય મહિલા માનવામાં આવે છે
અંગોલા પર પોર્ટુગીઝ સૈન્ય દ્વારા સોના અને ચાંદીની શોધમાં હુમલો કરવામાં આવ્યો અને એન્ઝિંગા મ્બાન્ડીએ તેમની સામે ખતરનાક યુદ્ધ કર્યુ હતુ. રાણી એન્ઝિંગાના પિતા વર્ષ 1617 માં મૃત્યુ પામ્યા અને ત્યારબાદ તેમના પુત્ર એનગોલાએ મ્હાન્ડીની સત્તા સંભાળી હતી. જો કે એનગોલામાં સત્તા સંભાળવાની પુરી લાયકાત નહોતી અને આ રાણીએ તેની હત્યા કરીને ખુદ સત્તા સંભાળી લીધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
