આ વ્યક્તિ પોતાની જ ગર્લફ્રેન્ડનું ક્લોન બનાવી નાખ્યુ અને કહ્યું- હવે જે મરજી પડે એ કરો
સામાન્ય રીતે પ્રેમીઓને પોતાની ગર્લફ્રેન્ડ તરફ કોઈ નજર ઉઠાવીને જો વે તે પણ પસંદ નથી આવતુ. જો કે આ દુનિયામાં એક માથા ફરેલો પ્રેમી છે જે ઈચ્છે છે કે તેની સાથે બધા એવી રીતે વાત કરે જેવી રીતે તે કરે છે. આના માટે તેને કંઈક એવુ કર્યુ કે હવે તેની ચર્ચા થઈ રહી છે.
અહેવાલો અનુસાર, આ વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડનું ડિજિટલ ક્લોન બનાવ્યું છે. આ ક્લોન કૃત્રિમ છે પરંતુ કોઈપણ તેની સાથે વાસ્તવિક રીતે વાતચીત કરી શકે છે. ક્લોન બન્યા બાદ હવે આ વ્યક્તિ અને તેની ગર્લફ્રેન્ડ છવાયા છે.

ન્યૂયોર્ક પોસ્ટના એક અહેવાલ અનુસાર, વિલ ગુડઓલ નામના આ વ્યક્તિની ગર્લફ્રેન્ડ ઓન્લી ફેન્સની જાણીતી મોડલ કેટિયાના છે. ગુડૉલે તેની ગર્લફ્રેન્ડનું કેટિઆના AI નામનું ક્લોન બનાવ્યું છે. કેટિઆનાએ કહ્યું કે, તે અને તેનો બોયફ્રેન્ડ ઈચ્છે છે કે કોઈ પણ વ્યક્તિ મારી સાથે કોઈપણ સંકોચ વગર વાત કરી શકે અને આ કામ માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદ લીધી.
કેટિઆના જણાવે છે કે, હું માનું છું કે હું વાતચીત દ્વારા લોકોના ટેન્શનને ઘણી હદ સુધી ઘટાડી શકું છું. આ પછી મેં વિચાર્યું કે આના માટે મારે મારૂ જ ક્લોન બનાવવું જોઈએ. આ પછી મારા બોયફ્રેન્ડે મને આ કામમાં સાથ આપ્યો અને કેટિઆના એઆઈ બનાવ્યુ.હવે વર્ચ્યુઅલ પ્રેમીઓ Catiana AI સાથે વાર્તાલાપ કરી શકે છે અને બદલામાં સ્વચાલિત વૉઇસ મેસેજ મેળવી શકે છે.
આ મદ્દે વાત કરતા કેટિઆનાનો બોયફ્રેન્ડ ગુડૉલ જણાવે છે કે, હું ઇચ્છતો હતો કે દરેક વ્યક્તિ મારી ગર્લફ્રેન્ડ સાથે કોઈપણ સંકોચ વિના વાત કરી શકે. હવે લોકો Catiana AI સાથે ખુલીને વાત કરે છે અને પોતાની લાગણીઓને શેર કરે છે.
ગુડૉલે આગળ જણાવ્યું કે કેટિયાનાની માતાના કેન્સરને કારણે તેણે મેડિકલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને 2021માં તેની ઓનલાઈન કરિયર શરૂ કરી. હવે ઈન્ટરનેટ પર આ કપલ વાયરલ થઈ રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
