એક સાથે ઘણા પુરૂષોને ડેટ કરવા માંગતી હતી આ યુવતી, તેના બોયફ્રેન્ડે જ પુરી કરી ઈચ્છા, જાણો ક્યાંની છે ઘટના?
સામાન્ય સ્થિતીમાં બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ નથી ઈચ્છતી કે તેના પાર્ટનર કોઈ અન્ય વ્યક્તિને ખાનગીમાં ડેટ કરે કે અફેર કરે. પરંતુ આજે જે ઘટનાની વાત કરી રહ્યા છીએ તે એકદમ વિપરીત છે. અહીં એક મહિલાની ઘણા લોકોની ડેટ કરવાની ઈચ્છા તેના જ બોયફ્રેન્ડ પુરી કરી.
અહેવાલો અનુસાર, ઓન્લીફેન્સ મોડલ કેટિયાના તેના ફોલોઅર્સને ઈન્ટિમેટ એક્સપીરિયન્સ આપી રહી છે. 20 વર્ષની કેટિઆના કહે છે કે, દરેક લોકો મારી સાથે વાત કરવા માંગતા હતા. મારી સાથે સંપર્કમાં રહેવા ઈચ્છતા હતા. મારી પણ એ જ ઈચ્છા હતી. હું એ લોકો સાથે ખાસ સંબંધ રાખવા ઈચ્છતી હતી.

તે જણાવે છે કે, આથી જ મેં મારા બોયફ્રેન્ડ વિલ ગુડૉલને આવાત કહી. તેણે મારી ઈચ્છા પૂરી કરી. હવે હું લોકો સાથે વાત કરું છું. કેટલીકવાર તેને સમસ્યા પણ થાય છે પરંતુ મારી સાથે વાત કર્યા પછી દૂર થઈ જાય છે. તે હળવાશ અનુભવે છે.
કેટિઆના ઈચ્છતી હતી કે તેના ઘણા મિત્રો હોય અને તેની સાથે લાંબી રોમેન્ટિક વાતો કરી શકે. તેને તેના બોયફ્રેન્ડને આ ઇચ્છા વ્યક્ત કરી અને તેને કેટિઆનાની ઇચ્છા પૂરી કરી. હવે તે બધા પુરુષો સાથે સતત વાત કરે છે. તેમની સાથે સંપર્કમાં રહે છે અને મહિને લાખો રૂપિયા કમાય છે.
વિલ ગુડૉલે કેટિઆનાની આ ઈચ્છા પુરી કરવા તેના જેવો જ ડિજિટલ ક્લોન વિકસાવ્યો છે. કેટિઆના જેવા દેખાતા આ ક્લોનને તેને Catiana AI નામ આપવામાં આવ્યું છે. તે વર્ચ્યુઅલ ગર્લફ્રેન્ડની જેમ રહે છે. કેટિઆના કહે છે કે તે મારા કરતાં ઘણી સારી છે. જ્યારે ગુડૉલને પૂછવામાં આવ્યું કે તેણે આવું શા માટે કર્યું, તો તેણે કહ્યું કે દરેક વ્યક્તિ પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાત કરી શકે તે માટે.
કેટિઆનાએ કહ્યું કે, લોકો મને કહેતા હતા કે હું વાત કરવા માંગુ છું કારણ કે મારું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક છે. જે મને પ્રેમ કરે છે તેની સાથે હું ખૂબ જ મજબૂત, લાંબા ગાળાના સંબંધમાં છું અને મને લાગે છે કે AI કોઈપણ સંબંધમાં સારો ઉમેરો કરી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
