જેટલી ખૂબસૂરત એટલી જ ખતરનાક, આ યુવતીનું કામ સાંભળીને તમારા રૂવાડા ઉભા થઈ જશે
આ દુનિયામાં ઘણા લોકો તેના ખૌફનાક કામ માટે જાણીતા છે. આ લોકો પોતાની પરવા કર્યા વગર જનૂનથી આવા વિચિત્ર કામ કરતા રહે છે. આજે આપણે જે યુવતીની વાત કરી રહ્યા છી તે ત્યાં પણ આવુ જ કઈંક કરે છે.
આ મહિલાને પહેલી નજરમાં જોઈને કોઈપણ કહીં ન શકે કે તે ખૌફનાક કામ કરતી હશે. જો કે એક વખત તેના કામ વિશે સાંભળ્યા પછી તમે પણ તેને જોઈને ગલી બદલી નાંખશો.

આ યુવતીનું નામ અમાન્ડા પોલસન છે. સામાન્ય લોકોની જેમ આ મહિલા પણ પોતાના ખર્ચાઓને પહોંચી વળવા માટે કામ કરે છે. જો કે તેની નોકરી થોડી અલગ છે. આ જેટલુ અલગ એટલુ જ ખૌફનાક છે.
અહેવાલો અનુસાર, અમાન્ડા પોલસન અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં રહે છે. તેણી એક રિસર્ચર છે અને રિસર્ચ કરે છે. અમાન્ડા પેરાનોર્મલ એક્ટિવિટી એટલે કે ભૂત સંબંધિત વસ્તુઓ પર સંશોધન કરે છે.
18 વર્ષની ઉંમરથી તેણીએ કરિયરની શરૂઆત કરી અને ભૂતો પર રિસર્ચ કરવાનું શરૂ કર્યુ. તેણી ભૂતિયા સ્થળોની મુલાકાત લે છે અને ભૂત સાથે વાત પણ કરી શકે છે. ઘણા લોકોને આ ફની લાગે છે અને કેટલાક લોકો તેનાથી ડરે છે. જો કે અમાન્ડાને તેનું કામ પસંદ છે.
અમાન્ડા બાળપણથી એવા ઘરોમાં રહેતી હતી ત્યાં ભૂતિયા વસ્તુઓ જોવા મળે છે. તેણે પહેલીવાર 7 વર્ષની ઉંમરે પેરાનોર્મલનો અનુભવ કર્યો હતો. તેણીએ રાત્રે તેની ઢીંગલીઓને તેમની જગ્યાએથી ખસતી જોઈ હતી.
પહેલા તો તેને ડર લાગતો હતો પરંતુ પછીથી તેનો તેમાં રસ પડ્યો. તેણીએ ભૂત વિશે પુસ્તકો વાંચ્યા અને પ્રથમ વખત 1800 ના દાયકામાં મૃત્યુ પામેલા વ્યક્તિના ભૂત સાથે વાત કરી. હવે તેના માટે આ કામ સામાન્ય બની ગયુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
