ઘર છોડીને વરસાદ અને ગરમીમાં ટેન્ટમાં જ રહે છે આ બાળક, કારણ જાણીને ચૌકી જશો
ઈંગ્લેન્ડમાં આ દિવસોમાં એક બાળકની ખુુબ ચર્ચા થઈ રહી છે. અહીંના ટાઉન પુડસેમાં રહેનારો આ 14 વર્ષનો બાળક ઠંડી-ગરમીને માત આપીને છેલ્લા એક વર્ષથી ઘરની બહાર ટેન્ટમાં રહે છે.
આ 14 વર્ષનો બાળક આ કામ એટલા માટે કરી રહ્યો છે કે મેક્સ વૂસીનો રેકોર્ડ તોડીને ચેરિટીમાં મળેલા રૂપિયાથી બેઘર લોકોની મદદ કરી શકે. બિલીના નામના આ બાળકનો ટાર્ગેટ મેક્સના રેકોર્ડને તોડવાનું છે.

જણાવી દઈએ કે, મેક્સ વુસીએ પોતાના બગીચામાં ત્રણ વર્ષ સુધી કેમ્પ કર્યા પછી નોર્થ ડેવોન હોસ્પીસ માટે 700,000 પાઉન્ડ એટલે કે અંદાજે 7 કરોડ 37 લાખ 83 હજાર 613 રૂપિયા એકત્ર કર્યા હતા. જે બાદ તે ધ બોય ઇન ધ ટેન્ટ તરીકે પ્રખ્યાત થયો.
બિલી આ રેકોર્ડ તોડવા માટે ઉત્સાહિત છે. કેમ્પિંગ દ્વારા એકત્ર કરાયેલી સૌથી મોટી રકમ માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવનાર મેક્સનો ઉલ્લેખ કરીને બિલીએ જણાવ્યુ કે, હું તેનો રેકોર્ડ તોડીને હજુ વધુ નાણાં એકત્ર કરવા માંગુ છું.
બિલીએ ગયા વર્ષે 17 જુલાઈએ તેના બર્થ ડે ના દિવસથી ટેન્ટમાં રહેવાનું શરૂ કર્યું છે. તેણે પ્રથમ વખત તેના બગીચામાં ખુલ્લા આકાશ નીચે તંબુમાં રાત વિતાવી હતી. શરૂઆતમાં તેણે ભંડોળ એકત્ર કરવા માટે 100 દિવસ માટે કેમ્પ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું.
જણાવી દઈએ કે, ઈમોસ એક સંસ્થા છે, જે એવા લોકોને મદદ કરે છે જેઓ બેઘર છે અને તેમની નોકરી છીનવી લેવામાં આવી છે.
બિલીએ 100 પાઉન્ડ એકત્ર કરવાનો ટાર્ગેટ રાખ્યો હતો અને તેના માટે 100 દિવસ બહાર રહેવાનું આયોજન કર્યુ હતુ. 100 દિવસ પૂરા થઈ ગયા પછી બિલીએ આ કામ ચાલુ રાખ્યુ. હવે તેના બગીચામાં એક વર્ષ કેમ્પિંગ કર્યું છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે મેક્સનો રેકોર્ડ તોડવા માટે વધુ 2 વર્ષ તંબુમાં વિતાવી શકશે તો બિલીએ કહ્યું, મને લાગે છે કે હું કરી શકું છું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
