દુનિયાની સૌથી વિચિત્ર સ્કૃલ, અહીં બાળકોને રિલેક્સ રહેવા સિગારેટ પીવાનું કહેવામાં આવે છે
સામાન્ય રીતે બાળકોને વિતિત્ર આદતોથી બચાવવા અને સારા વ્યક્તિ બનાવવા માટે શાળાએ મોકલવામાં આવે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક સ્કૃલ આનાથી તદ્દન વિપરીત છે.
તમને વિચારીને નવાઈ લાગશે કે શાળામાં બાળકોને યોગ્ય વર્તન કરવાનું શીખવવામાં આવે છે ત્યારે આ શાળા પોતે જ બાળકોની સિગારેટ પીવાની તાલીમ આપે છે.

ઓસ્ટ્રેલિયાની એક સ્કૂલમાં એક વિચિત્ર ગેમ ચાલી રહી છે. અહેવાલો અનુસાર, ક્વીન્સલેન્ડની અરેથુસા કોલેજના વિદ્યાર્થીઓને ધૂમ્રપાન માટે સ્પેશિયલ બ્રેક પણ આપવામાં આવે છે.
અરેથુસા કોલેજમાં તમામ ઉંમરના વિદ્યાર્થીઓને સ્મોક બ્રેક એટલે કે સિગારેટ પીવા માટે બ્રેક આપવામાં આવે છે. આ લિસ્ટમાં વિવિધ વયના 50 વિદ્યાર્થીઓ રાખવામાં આવ્યા છે. આ માટે એક ખાસ એરિયા પણ બનાવવામાં આવ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે ઓસ્ટ્રેલિયાની આ પહેલી સ્કૂલ નથી, જ્યાં આ વિચિત્ર નિયમ બનાવવામાં આવ્યો છે. બ્રિસ્બેનમાં પણ શાળામાં વિદ્યાર્થીઓને ધૂમ્રપાન કરવા માટે બ્રેક આપવામાં આવે છે.
આ નિયમ લગભગ એક વર્ષ પહેલા શાળામાં દાખલ કરવામાં આવ્યો હતો. શાળાના જણાવ્યા અનુસાર, આ નિયમ માતાપિતાની પરવાનગીથી બનાવવામાં આવ્યો છે. જો કે કેટલાક વાલીઓને આનાથી સમસ્યા પણ છે.
આ શાળા દ્વારા કહેવાયુ છે કે, તે જાહેર આરોગ્ય સત્તામંડળ સાથે ખુલ્લી અને પારદર્શક નીતિ અપનાવી રહ્યા છે. ઘણા બાળકો નિકોટિન નિર્ભરતાની રજા માટે વિનંતીઓ સાથે શાળાએ આવતા હતા. આ સ્થિતિમાં તે યોગ્ય રીતે અભ્યાસ કરી શકે તે માટે શાળાએ તેમને ન્યાય આપ્યા વિના આવો બ્રેક આપ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
